Spread the love

GJ-18 ખાતે કોંગ્રેસ દ્વારા આજરોજ મોંઘવારીના વિરુદ્ધમાં સત્યાગ્રહ છાવણી ખાતે (સે-૬) ગુ. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના આદેશથી આજરોજ મોંઘવારી અને ગેસનો અશહ્ય ભાવવધારા સામ ેઉજ્જવલા યોજના હવે જવાલા મોંઘવારી ઉચી જઇ રહી છે. ત્યારે કોંગ્રેસ શહેર, જિલ્લા દાવાર આજરોજ મોંઘવારીના વિરુદ્ધમાં આજરોજ આંદોલન છેડીને ગેસનો મોંઘો, બાટલો અને મોંઘુ પેટ્રોલ થતાં વિરોધ દર્શાવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશના હિંમાશુ પટેલ, નિશીત વ્યાસ, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અરવિંદસિંહ સોલંકી, શહેર પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલા, યુવરાજસિંહ રાઠવા, મહામંત્રી વિજય સોલંકી, અશ્વીન સુહાન, મુકેશ મારૂ, એડવોકેટ અશ્વીન તાપરીયા, થી લઇને મોટા સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com