કુદરતનુ રાચરચીલું અને રમણીય અદભુત છે. અત્યારે પાનખર ઋતુ ચાલી રહી છે. ત્યારે આ ચિત્ર થોડા મહિના અગાઉનુ છે ,અત્યારે જાળવવા સૂકાભઠ્ઠ થઈ ગયા છે. હવે થોડા દિવસો બાદ ઝાડમાં પાન આવવાના શરૂ થશે પછી આ ચિત્ર નો નજારો જાેવા મળશે, ત્યારે આ ચિત્ર જાેવા હજુ બે મહિના રાહ જાેવી પડશે.