આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી રણવીર સિંહ રતનસિંહ રાઠોડ દ્વારા જિલ્લા પ્રમુખ મુકેશ પટેલને રાજીનામું આપ્યું હતુ. ત્યારે પોતે કૌટુંબિક કારણોસર પક્ષમાં જવાબદારી નિભાવી શકે તેમ નથી. પાર્ટીમાં સ્વૈચ્છિક હું રાજીનામું આપું છું. સમયની વ્યસ્તતાને લીધે હું મારી નિભાવી શકું તેમ ન હોવાથી હું રાજીનામું આપું છું. અને પોતે કોઈ પક્ષમાં નહીં જાેડાવા ના સંકલ્પ સાથે રાજીનામું આપ્યું હતું.