GJ-18 ખાતે આજરોજ ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિ દ્વારા રણશીંગફુંકીને માલધારી અને ગાયો વિરુદ્ધનો કાળો કાયદો પાછો લેવા ઘ-૨ પાસે આવેલા સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં માલધારીઓ હાજર રહ્યા હતા. ત્યારે આ સંદર્ભે GJ-18 બ્રહ્મસમાજના પ્રમુખ એવા નરેશ દવે દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે ભાવેશ દેસાઇ, જીતુ રાયકા, નિશીત વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતાં.