દિનપ્રતિદિન વધતી જીવન જરુરિયાત વસ્તુઓના ભાવો આસમાને સામાન્ય નાગરિકો નું માસિક વાર્ષિક બજેટ ખોરવાયુ હવે સને ૧૯૭૫ નું નવનિર્માણ આંદોલન યાદ આવે છે પુનરાવર્તન થાય તો નવાઇ નહીં.
ખેર નવનિર્માણ આંદોલન વાળા સત્તામાં બેઠેલા છે હવે વિપક્ષમાં છે તાકાત બીજું નવનિર્માણ આંદોલન નું નિર્માણ કરી શકે હવે પજા ત્રાહિમામ છે ગાધીનગર શહેર વસાહત મહાસંઘના પમુખ કેશરીસિહ બિહોલા મહામંત્રી રાજેન્દ્ર પારેખ, હોદેદારો પદિપસિહ બિહોલા જયેશભાઈ આગજા કાનજીભાઈ દેસાઈ રશમિકાનત પંડ્યા ચંદ્રકાન્ત સોની વિઠ્ઠલભાઈ પરમાર વિનોદભાઈ ભટ્ટ જગદીશભાઈ પટેલ અશ્વિનભાઈ રાઠોડ મહંમદભાઈ ઠેબા જયેન્દ્રભાઈ ઠક્કર ધીરુભાઈ ચારણ ગિરીશભાઈ રાવલ તથા સેકટર ૧થી૩૦ ના સંલગ્ન વસાહત મંડળોના પમુખ /મહામંત્રીશ્રીઓ અને શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ તમામ સંયુક્ત નિવેદનમાં રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર ને જણાવવામાં આવેછે કે અત્યારે હાલ નાગરિકો ની જીવન જરુરિયાત વસ્તુઓના ભાવો આસમાને પહોંચ્યા છે સામાન્ય ગરીબવગૅને પોતાનું ગુજરાન ચલાવવું દોહીલુ છે માસિક વાર્ષિક ધર ચલાવવા નું બજેટ ખોરવાઈ ગયું છે અનાજ કરિયાણા પેટૉલ ડીઝલ ગેસના ભાવો દિનપ્રતિદિન સરકાર મનફાવે તેમ નાગરિકો નું હીત ધ્યાને લીધા સિવાય પોતાની સત્તાના મદમાં ભાન ભૂલી ગ ઈ હોય તેમ અણગઢ આડેધડ વહિવટ થઈ રહ્યો છે આડેધડ બેફામ બિનજરૂરી પજાના પૈસા નો ધુમાડો મનફાવે તેવો વાણી વિલાસ નાગરિકો રજુઆત કરવામાં આવેતો શાભળવી નહિ વિરોધ કરવામાં આવે તો નાગરિકો નો અવાજ દબાવી દેવામાં આવે દેખાવો કરવા મંજૂરી આપવામાં આવે નહીં. નાગરિકોની ધરપકડ કરવામાં આવે ભારત સરકારના બંધારણ ને નજર અંદાજ કરી પોતાની મનસુબી પુવૅક સરકારી વહીવટ ચલાવવામાં આવે સરકારી આરોગ્ય તંત્ર શિક્ષણતંત્ર સરકારી અધિકારીઓ પર અંકુશ ભષ્ટ્રાચાર ગુનાખોરી વગેરે દિનપ્રતિદિન વધતો જાયછે સરકાર અંકુશમાં લઇ શકતી નથી નાગરિકોના ટેક્ષ મિલકત વેરો તથા અન્ય અનેક જુદા જુદા ટેક્ષ વેરાઓ એડવાન્સ ભરવા છતાં નાગરિકો ની સુવિધાના નામે મીડુ જે દુખદ બાબત છે નાગરિકો નો અવાજ ઉઠાવવામાં વિરોધપક્ષ પણ તેની કામગીરી જવાબદારીમાં નિષ્ફળ ગયો છે નાગરિકો ને સતાપક્ષ કે વિપક્ષમાં રસ નથી સામાન્ય નાગરિકોના ધરો કેમ ચાલે નાગરિકોના પજાના પૈસાનો આડેધડ ધુમાડો કયૉ વગર જીવન જરુરિયાત ભાવો અંકુશમાં લાવે નાગરિકોને સુખ સુવિધાઓ આરોગ્ય શિક્ષણ સલામતી જળવાય એ જરૂરી છે સરકાર ગમે તે આવે સામાન્ય નાગરિકો ને ધ્યાનમાં લઈ પજાલક્ષી વહીવટ કરે તે પજા અને નાગરિકો ની સરકાર ગણાય પરંતુ જયારે ચુટણીઓ આવે ત્યારે સતાપક્ષે નાગરિકો નું ધ્યાન રાજ્યના વિકાસની બાબતો બાજુપર મુકી મોંધવારી ભષ્ટ્રાચાર નાગરિકો ની સુખ સુવિધાઓ આરોગ્ય શિક્ષણ રાજકીય એજન્ડા બધું બાજુ મુકી મંદિર મજિદ ધમૅ જ્ઞાતિ જેવા બે બુનિયાદ મુદાઓ આગળ કરી પજાનુ ધ્યાન ભટકાવી ચુટણીઓ જીતી જ ઈ પજાને સરકાર નો વહીવટ કરનાર ભૂલી જાય છે અને પાંચ વર્ષ સુધી નાગરિકો ને સહન કરવું પડે છે
આ બાબતે આદરણીય ભારત સરકાર અને રાજય સરકારના વડાઓનુ અલગ આવેદનપત્ર રજુ કરવાનું સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને જરૂર પડે ગુજરાત ના તમામ જીલ્લામાં સંસ્થા હોદેદારો પવાસ ગોઠવી જીલ્લાઓની અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ ના આગેવાનો ની મુલાકાત કરી મોધવારી ભષ્ટ્રાચાર શિક્ષણ આરોગ્ય વધતી ગુનાખોરી બેરોજગારી જેવા મુદાઓ લ ઈ યુવાનો ને સાથે રાખી ચર્ચા કરી હવે ના છુટકે બીજું નવનિર્માણ આંદોલન કરવાની નોબત આવે નહિ તે ધ્યાને લઈ સરકાર મોધવારી ભષ્ટ્રાચાર પેટ્રોલ ડીઝલ વગેરે પર ભવો અંકુશમાં લેવાના આવે તેવી નાગરિકો તથા પજા વતી અપીલ કરવામાં આવે છે