આમ આદમી પાર્ટી ગાંધીનગર શહેર દ્વારા ગુજરાત ના શિક્ષણ મત્રી એ ગુજરાત ના લાખો વાલી ઓ ,વિદ્યાર્થીઓ ,અને શિક્ષિત યુવાનો નું બેજવાબદાર ભર્યું નિવેદન આપીને અપમાન કર્યું છે તે સંદર્ભે ભારે વિરોધ દર્શાવ્યો હતો. GJ-18 ખાતે આપપાર્ટીના કાર્યકરો એ પોસ્ટર યુદ્ધ શરૂ કરી દીધું છે. આમ આદમી પાર્ટી ગાંધીનગર શહેર દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.