Gj -18 ખાતે ના પેથાપુર નિવાસી અને કચરિયા અને ચીક્કી માટે જેમની ખ્યાતિ પૂરા દેશમાં છે તેવા જયંતિલાલ પી. પટેલ કે જેઓ પરમ હનુમાન ભક્ત છે. આજરોજ શ્રી હનુમાન જયંતિ નિમિતે વાસણિયા મહાદેવ મંદિર ના સાનિધ્યમાં આવેલા 51 ફૂટ ઊંચી શ્રી હનુમાનજીની મૂર્તિને 51 ફૂટનો આંકડાના ફૂલનો હાર પહેરાવી અનેરી ભક્તિનો પરિચય આપ્યો.