પાઘડી વાળા દાદા, બાકી જામો પડે છે,હો ભાઈ, સચિવાલયમાં અરજદાર તરીકે મળવા મંત્રીને આવ્યા હતા,પણ વટ પડતો હતો, મંત્રી પણ ઝાંખા લાગતા હતા, ત્યારે અનેક લોકોએ આ મોભી સાથે ફોટા પડાવ્યા હતા.બાકી આ પાઘડી કેમ પહેરતા હતા, તે ઇતિહાસ વાંચીએ તો ખબર પડે ? તડકાથી રક્ષણ, તેનો છાયડો છાતી સુધી તડકો ન લાગે, આજની ટોપી ની ફેશન ભલે હોય પણ માથામાં ટાલ પડી જાય ,વાળ ના રહે, અને આ પાઘડી જામો લાવી દે, ભલે ફેશનો અનેક નીકળી પણ બાપુઓ હોય કે ક્ષત્રિય સમાજમાં સાફો પહેરે પછી જ વટ પડે, બાકી કાંઈ નહીં, ત્યારે વર્ષોના વર્ષો અને સદીઓ વીતી ગયા પણ પાઘડીના વળ આજે પણ અકબંધ છે.