રાજ્ય સભાના સાંસદ જુગલજી મથુરજી ઠાકોર (લોખંડવાલા) પોતે GJ-1 એવા નિકોલ ગામ ખાતે પધારેલ ત્યારે નિકોલ એવા દસકોઈના અનિલ જી. ઠાકોર (નિકોલગામ) વતી દબદબાભેર સ્વાગત કરીને તેમને સાલ ઓઢાડ્યા બાદ તલવાર આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અનિલ જી ઠાકોર પોતે OBC સમાજ માટે હરહંમેશા પોતે ઘરના નાણાં ખર્ચીને અનેક બાળકો, યુવતીઓને ભણાવી રહ્યા છે. ટ્યુશન ક્લાસીસોમાં પણ સહાય આપી રહ્યા છે, ત્યારે અનિલજી ઠાકોર પોતે રાજકીય વ્યક્તિ નથી, પણ રાજકીય વ્યક્તિત્વ કરતાં પણ તેમનું નામ મોટું છે.