GJ-1 ના ગરિક સંશોધન અને સંઘર્ષ કેન્દ્રના ભરતસિંહ.આર. ઝાલા દ્વારા કૃષિ મંત્રી ને રૂબરૂ મુલાકાત કરીને ખેડૂતોમાં વધતા આપઘાતના બનાવો અટકાવવા ખેડૂતના હિત કાયમી જાતિ બનાવી, પાક ધિરાણ લોન લે અને પાક નિષ્ફળ જતા એક લાખ રૂપિયાની લોનમાં ૫ હજાર કપાઇને બાકી સબસીડી મળે, બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ પાક નિષ્ફળ ગયો છે, પાણીની તકલીફ છે. કોર્ટના ચુકાદા બાદ પણ વળતર મળતું નથી, કિસાન સહાય યોજના દાખલ કરેલ તેનું અમલિકરણ થયેલ નથી ત્યાંરે આ બદા પ્રશ્નોને લઇને મુખ્યમંત્રીથી લઇને રૂબરૂમાં કૃષિ મંત્રી એવા રાઘવજી પટેલને લેખિતમાં પત્ર પાઠવવામાં આવ્યો છે.