ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય મંત્રી અમિત શાહ પોતે ગુજરાતના વિકાસ માટે હરહંમેશ કટિબદ્ધ રહ્યા છે ,ત્યારે ગુજરાતની મહાનગરપાલિકા માટે પી.એમ.સ્માર્ટ સિટી થી લઈને વિકાસ માટે કરોડો નહીં પણ અબજાે રૂપિયા ફાળવી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ માટે દૂઝણી ગાય બની ગઈ છે. ત્યારે ય્ત્ન-૧૮ એવા જી.એમ.સી.ના ઇતિહાસમાં વર્ગ ૨ના અધિકારીઓની સામે ફરિયાદ આવતા એક ઝાટકે સસ્પેન્ડ કરવામાં આવી આવ્યા હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ છે.
જીએમસી ના ઇતિહાસમાં વર્ગ-૨ના સંજય શાહ સામે નાણાકીય ગેરરીતિ, ભ્રષ્ટાચારનુ સ્કેન્ડલ સાથેનું રેકેટ બહાર આવે તેવી શક્યતા જણાઈ રહી છે, ત્યારે એક પૂર્વ કર્મચારી જે આઉટસોસિગ માં કામ કરે છે ,તેની સાથે પાર્ટનરશિપ હોવાની પણ ચર્ચા જગાવી છે ,ત્યારે ચેરમેન જસુ પટેલે આ વાતની ખરાઈ કર્યા બાદ સ્કેન્ડલ બહાર આવતા તેમણે કમિશનરને જણાવ્યું કે પ્રજાના પૈસાનું પાણી અને ભ્રષ્ટાચાર થયો છે .અને આ ગેરરીતિ ના ચલાવી લેવાય, ત્યારે ધવલ પટેલ ધમાલ સાથે કમાલ કરીને વર્ગ – ૨ના અધિકારી સામે કાર્યવાહી કરીને સસ્પેન્ડ કર્યા હોવાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ છે. નાણાકીય ગેરરીતિ લાખોમાં હોવાની અને ભ્રષ્ટાચારનું સ્કેન્ડલ, એક મોટું રેકેટ હોવાનું પણ બહાર આવે તેવી શક્યતા છે, ત્યારે GJ-18 ના મનપાના ઇતિહાસમાં પ્રથમવાર આખું રેકેટ બહાર આવે તો નવાઈ નહીં,
ત્યારે સ્ટોર શાખાની કામગીરી કરતાં સંજય શાહ સામે કાર્યવાહી થતાં અનેક કોન્ટ્રાક્ટરો જે સેટિંગ ડોટ કોમ થી ચાલતું હતું , તે અત્યારે આલી ભૂગર્ભમાં સંતાઈ ગયા છે. છે
એક નહીં પણ ત્રણ થી ચાર જેટલી ફાઈલો ચેરમેન લઈને બેસી ગયા છે, ત્યારે ચેરમેન જશુ પટેલે ભ્રષ્ટાચાર નો પટારો અધિકારીઓનો ખોલીને તંત્ર પર સપાટો બોલાવવા અને તમામ પ્રજાના નાણાં અને કેન્દ્ર તથા ગુજરાત સરકાર દ્વારા ગ્રાન્ટ મળે છે ,તેનો અને ચોકીદાર છીએ ભ્રષ્ટાચાર જરા પણ નહીં ચલાવી લઈએ ,ત્યારે પૂર્વ આઉટસોસિગ માં કામ કરતા એક કર્મચારીની સંડોવણી પણ બહાર આવી છે ત્યારે અગાઉ આ કર્મચારી અને પૂર્વ કમીશનર ગઢવી મેડમ હતા તેમણે નોકરીમાંથી તગેડી મૂક્યો હતો ,પણ તંત્ર ઉપર છાપ રહી જાય તેમ તંત્ર ઉપર પકડ ના કારણે અનેકવિધ કોન્ટ્રાક્ટરો આ કર્મચારી ના પાર્ટનર માં ચાલે છે, ત્યારે હવે જે સ્કેન્ડલ થયા છે, તેમા રેકેટમાં કોના કોના નામ ખુલે છે તે આવનારા સમયમાં બહાર આવશે.
GJ-18 મનપામાં પૂર્વ આઉટસોર્સિંગ કર્મચારી અને અધિકારી નું સેટિંગ ડોટ કોમ ,નાણાની ઉચાપતથી લઈને અનેક કોન્ટ્રાક્ટરો માં મલાઈ ખાધી હોવાનું બહાર આવે તેવી શક્યતા
ચેરમેન જશુ પટેલે ૪ ફાઈલ મંગાવીને તેનો રાત્રે ત્રણ વાગ્યા સુધી અભ્યાસ કરીને અધિકારી પર તરાપ ક્યારે મારવી તે ચકાસી ને તરાપ મારી છે
લગે રહો મુન્નાભાઈની જેમ લગે રહો જસુભાઈ જાેરદાર
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ આવી રહી છે, ત્યારે આ ગ્રાન્ટો લાખના બાર હજાર ખર્ચ બતાવી ને અનેક તગડા પૈસા કમાયેલા અધિકારી ઉપર જસુ જાેરદાર ની પકડ વધી