ભારતના વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી હંમેશા ગુજરાતના વિકાસ માટે કટિબંધ રહ્યા છે. ત્યારે સ્માર્ટ સિટી થકી ય્ત્ન-૧૮ મનપાને કરોડો નહીં, પણ અબજાેની ગ્રાન્ટો વિકાસ માટે ફાળવી રહ્યા છે. ત્યારે અગાઉ ની બોડી દ્વારા હજારો ડાયરીઓ છપાવવામાં આવી હતી. ત્યારબાદ નવી બોડી રજાતા હવે નવી ગીલ્હી નવો દાવ, હોય તેમ નવી શાયરીઓ છપાવવામાં આવી છે ત્યારે મનપામાં લલ્લુ અધિકારી વધારે હોય તેવું લાગે છે, ખાટલે મોટી ખોટ હોય તેમ લાખો રૂપિયા ખર્ચ કર્યા પણ તંત્રના નંબરો, અધિકારી-કર્મચારી, ટેક્સ ખાતુ થી લઈને મનપાની જે જરૂરિયાત નંબરો છે તે ક્યાંય દેખાતા નથી, બસ ફક્ત હોદ્દેદારો અને નગરસેવકોના ફોટા નંબરો આપેલા છે, ત્યારે મનપાનો વિસ્તાર વધ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં કફોડી હાલત છે, ત્યારે આ ડાયરી ઓછપ આવી તો ખરી, પણ કોઈ કામની નહીં, પૈસા પડી ગયા જેવો ઘાટ સર્જાયો છે હોદ્દેદારો દ્વારા ભ્રષ્ટાચાર હટાવવાની ઝુંબેશ ને લઈને અધિકારીઓ સામે કડક તો થયા પણ ડાયરી માં થયેલી ભૂલ અને થયેલો ખર્ચ ના લોચા ને કોની સામે એક્શન લેવામાં આવશે તે પ્રશ્ન છે.
ડાયરી બનાવવા નો મતલબ કે પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા તમામ મોબાઇલ નંબરો જે જરૂરિયાત છે તે લખેલા હોય તેના માટે છે. ત્યારે તંત્રએ હોશિયારી વાપરીને કોઈ મેથીના મારે એટલે તમામ સંતો ના નંબર હોસ્પિટલ, દવાખાનાના ડાયરીમાં નોંધ કરાઇ પણ મનપાની જે જરૂરિયાત અને હાર્દસમું જે કર્યો છે, તેના નંબરો ક્યાં સુધ્યા ડાયરીમાં જડતા નથી, પ્રજાના પૈસાનું પાણી હોય એવો ઘાટ સર્જાયો છે ત્યારે ડાયરીઓ બનાવનાર અનેક ઓફસેટો જેમના પોતાના નથી અને ચાર બાય ચારની ઓફિસો ખોલી ને સેવાઓ જી ઝોમેટો આપે છે તેવી આપીને તગડી કમાણી જે ડાયરી છાપવાના નંગ થી આપી છે, તેની અડધી હોય છે,ખરી ? આખરે ચકાસવાનું હોય તો તે સ્ટોર શાખાની છે પતંગને મેયર ,ચેરમેન ,ડેપ્યુટી મેયર પકડીને કાર્યવાહી કરી પતંગની કિનય કાપી નાખતા હાલ પતંગ ચઢવા મથી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના વખતમાં એવું કહેવાતું કે, સો રૂપિયાની નોટ દિલ્હીથી આવે અને ગુજરાત આવતા ૨૦ રૂપિયા બની જતી હતી ત્યારે અહીંયા તો સો રૂપિયા પુરા કેન્દ્ર સરકારને મોકલી રહી છે. અને ભુપેન્દ્રભાઈ ની સરકાર તમામ રકમ એક રૂપિયો ઓછો નહીં, ત્યારે મનપામાં અગાઉ લાખના બાર હજારનો ચીલો જે ચાલુ છે, તે મહદ્અંશે બંધ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે પણ ડાયરીના આ ખર્ચાનું શું ? આ ડાયરીમાં મનપાના કોઈ જ અધિકારી તંત્ર જે કામ કરી રહ્યું છે અને જેની ખાસ નગરજનોને જરૂરિયાત છે, તેમાંથી કશું જ નથી, પડી ગયા ભાઈ પૈસા પડી ગયા, કાઈ વાંધો નહીં, કેન્દ્રમાં મોદી દાદા, અમિત કાકા છે ને મોકલ્યા કરશે, વાપરો, વાપરો, કોના બાપની દિવાળી ? મોદી દાદા ,અમેરિકા, હવે મહાનગરપાલિકાને પૈસા આપવાનું બંધ કરો, સ્માર્ટ સિટીના એક પણ પ્રોજેક્ટ સફળ થયા નથી, જેટલા સ્માર્ટ સિટી માટે કેન્દ્ર સરકારે નાણાં દસ વર્ષમાં આપ્યા છે, તેમાં સફળ કેટલા પ્રોજેક્ટ થયા તે ચકાસો તો ખબર પડશે કે પૈસાનું પાણી થયું છે.