Spread the love

રાજ્ય સરકાર સંચાલિત કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર નો આઠમો પદવીદાન સમારોહ તારીખ 24 /6 2022ના રોજ સવારે 11:00 કલાકે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે યોજાઈ ગયો .ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજી ના હસ્તે વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ ડીગ્રી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલશ્રી દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં અતિથિવિશેષ તરીકે ગુજરાત રાજ્યના કૃષિ-પશુપાલન અને ગૌ-સંવર્ધન વિભાગના માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ઓનલાઇન ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું અને તેમની સફળ કારકિર્દી માટે અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com