Gj -18મહાનગરપાલિકા દ્વારા લારી-ગલ્લા દબાણ ઝુંબેશ શરૂ થઈ ગઈ છેત્યારે રિલાયન્સ ચોકડી અને ઇન્ફોસિટી પાસે લારી ગલ્લાના દબાણ હટાવવામાં આવ્યા હતાત્યારે એક ગલ્લા ઉપર ગરીબ કલ્યાણ મેળો 2018 -19 લખેલ હતું ત્યારે સરકાર એકબાજુ રોજગારી આપે છે અને સરકાર લાખો નહીં કરોડો રૂપિયા ગ્રાન્ટ મહાનગરપાલિકા ને આપે છે, ત્યારે મહાનગરપાલિકા સરકાર દ્વારા આપેલી રોજગારીછીનવી રહી હોયતેવું લાગી રહ્યું છેતસવીરમાંગલ્લા ઉપરલખેલું દેખાઈ આવે છે