ગુજરાતમાં આઝાદીનાં ૭૫ માં વર્ષની અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી એનિમલ તે ભાજપ દ્વારા”હર ઘર તિરંગા દ્વારા એક કરોડથી પણ વધારે જગ્યાએ ઘરો પર તિરંગો લહેરાવવા આઝાદીના અમૃત મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, પણ આ કાર્યક્રમ સફળ બનાવવા કાર્યકરોને લાગી જવા હાંકલ કરવામાં આવી છે. ત્યારે હંમેશા જ ભાજપની વંદે ગુજરાત યાત્રા પૂર્ણ થઈ, ત્યાં હર ઘર તિરંગા ની યાત્રા પણ મોટી અડચણ હાલ બંબુ એવા વાસ ની અછત સર્જાઈ છે. વાસ ક્યાંય મળતા નથી, ત્યારે અનેક કાર્યકરોએ સમશાન થી લઇને ખેડૂતો અને લારીમાં પણ તપાસ કરતાં બંબુ એવા વાસ ન મળતા હર ઘર તિરંગા યાત્રા સફળ કેવી રીતે બનાવવી તે પ્રશ્ન હાલ ચર્ચાઈ રહ્યો છે.
ભાજપની હાર ઘર તિરંગા યાત્રા માં વાસ ની જરૂર ખૂબ જ પડે તેમ છે, ત્યારે એક કરોડથી વધારે મકાનોમાં તિરંગો લહેરાવી આવતા ગુજરાતની લારીઓમાં વાંસ ખૂટી ગયા છે, ત્યારે વાસ( એવા બંબુ ) ની જરૂરિયાત ઝૂપડા, તથા નાના એવા મંડપ બાંધવા , સ્મશાનમાં ઢાઢડી બાંધવા ઘુમ ઉપયોગ થાય છે, ત્યારે હર ઘર તિરંગા યાત્રા ની ઉજવણી જેમાં હર ઘર તિરંગા લગાવવામાં વાંસ જાેઈએ, તે સૌથી મોટો પ્રશ્ન છે, ત્યારે અમદાવાદ થી લઈને બોટાદ, દક્ષિણ ગુજરાતમાં બંબુ લેવા ઓર્ડરો તો ધૂમ મળ્યા, પણ વાસ નો હોવાથી હાલ આ યાત્રા કઈ રીતે આગળ ધપાવી તે પ્રશ્નો ઉઠી રહ્યો છે. ત્યારે વાસ સામે બીજું કોઈ સામગ્રીનો ઉપયોગ થાય તેવા પ્રયત્નો આવી રહ્યા છે, ભાજપની તિરંગા યાત્રાની સફળ કરવા પ્રદેશ કક્ષાએથી આદેશ છૂટ્યા છે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન બંબુ એવા વાસનો બન્યો છે , બાકી લોખંડ થી લઈને પાઇપ બનાવવામાં આવે તો ખર્ચ પણ વધી જાય, અને વજન પણ વધી જાય, હવે આવનારા દિવસોમાં બંબુ એવા વાસમાં તેજીનો તો ખાટ જાેવાઇ રહ્યો છે, વાસ જેમની પાસે છે, તે માલામાલ તો થઈ જશે, પણ વાસની પૃચ્છા પણ વધી ગઈ છે.