GJ-18કુડાસણ ખાતે ભૂવો પડતા મહિલા નગરસેવક શૈલાબેન ભઇલાઓના પ્રશ્ને દોડી ગયા

Spread the love


GJ-18  મનપાના સમાવિષ્ટ એવા ન્યુ ય્ત્ન-૧૮ ખાતેના કુડાસણ ખાતે આવેલા સરદાર પેટ્રોલ પંપ થી સરદાર ચોક સુધીના રસ્તામાં પુષ્કળ પ્રમાણમાં ભુવા પડેલ હતા, ત્યારે કુડાસણના ફ્લેટોમાં રહેતા ભઇલાઓના ફોન આવતા શૈલાબેન ત્વરિત વરસાદ ચાલુ હોવા છતાં કમિશનરને અને તંત્રને જાણ કર્યા બાદ પ્રથમ તો બેરીકેટ લગાવી દીધા હતા્‌, જેથી કોઈ દુર્ઘટના ન બને, ત્યાર બાદ વરસાદ બંધ થતાં ત્વરિત પડેલા ભૂવા પાસે કપચી નખાવીને વાહનચાલક કે રહીશોને તકલીફ ન પડે તે આશયથી પોતે રૂબરૂ ઊભા રહીને કામ કરાવ્યું હતું. અત્યારે મહિલાઓમાં બેથી ત્રણ મહિલાઓ સક્રિય પ્રજાના પ્રશ્ને મેદાને ઉતરી છે, ત્યારે વરસાદ બંધ થયા બાદ તુરત જ આજે સવારે શૈલાબેને પોતાના કામની બેટિંગ શરૂ કરી દીધી હતી, બાકી અનેક પ્રશ્નો એવા કાદવ-કીચડ ભુવાથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે, ત્યારે આ મહિલા નગરસેવક છે, જે વરસતા વરસાદમાં જે કાર્ય કરી રહી છે, તે રહીશો એ તેમના કાર્યને આવકાર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com