ભુવા પડવાની અનેક ફરિયાદો આવતા ડેપ્યુટી મેયર લાકડી લઈને તંત્ર પાસે કામ લીધું, વાંચો કઈ જગ્યાની ઘટના

Spread the love

 

ગુજરાતમાંદરેક જગ્યાએવરસાદનું જોર વધી રહ્યું છેત્યારેદરેક જગ્યાએ ગટર પાણીની નવી લાઈન નાખવામાં આવતાસુવ્યવસ્થિત પુરાણ ન થતાવરસાદી માહોલમાં પાણી ભરાતા ગણિત જગ્યાએ ભુવા પડ્યાના બનાવો સામે આવ્યા હતા ત્યારે ઊંચ પદાધિકારી આવે એટલે કામ કરતા દેખાય , બાકી પાછું હતું તેવું થઈ જાય, ત્યારે જીજે 18 કુડાસણ ખાતેથી અનેક વસાહતીઓની બુમરાણ બચતા મેયર હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહગોલ, ભાજપ શેર પ્રમુખ રુચિર ભટ્ટ, ની ટીમ સાથે પહોંચી ગયા હતા. અને ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલે લાકડી લઈને દરેક જગ્યાએ ક્યાં ભુવા પુરવાના છે તે બતાવીને પોતે ત્યાં ઊભા રહીને પુરાણ કરાવી રહ્યા હતા ત્યારે લાકડીની બીક સૌને લાગે પણ તસવીરમાં જે દેખાઈ રહ્યા છે લાકડી સાથે તે ડેપ્યુટી મેયર જીજે 18 મનપાના છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *