શાકભાજીના ભાવો અત્યારે આસમાને છુ રહ્યા છે, મંગળ .શાકભાજી પણ હવે એ પ્રજાની પરવડે નહીં, ત્યારે પ્રજાજનો પણ સિન્ડેકેટ બનાવીને હવે મહિલાઓ જથ્થાબંધ બજાર માંથી ખરીદી કરી ને બચત કરવાનું પ્રયાસ કરી રહી છે, ત્યારે હવે હોલસેલ માર્કેટ પણ હવે ડીટેલ માર્કેટ બની ગયું છે,
નાના વેપારીઓ જે શાકભાજી વેચી ની ગુજરાત ચલાવે છે, તેમની હાલત કફોડી થઈ ગઈ છે, જાેઈએ તેવી ગરાગી નથી, હવે મોટાભાગના ચાહકો કઠોળ ઉપર જતા રહેતા અને વરસાદના કારણે શાકભાજી મોંઘી થતાં લોકોને આવું શું તે પ્રશ્ન ઊભો થયો છે.
ગરીબી ગુજરાત ચલાવવાની તકલીફ વેઠવી પડી છે કે એક સાંધો તો તેર તૂટે જેવો ઘાટ છે, ત્યારે હોલસેલ માર્કેટમાં રિટેઈલટ ખરીદી કરવાનું ઘસારો વધી ગયો છે. હોલસેલ બજારમાં રિટેઇલ વેપારીઓ દ્વારા રીટેઈલ વેચાણ શરૂ કરાતા તેજી જાેવા મળી રહી છે.