મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતે ઘણોજ સંઘર્ષ કર્યો છે, ત્યારે એક કાર્ય કરથી લઈને પોતે ધારાસભ્ય મંત્રી અને મુખ્યમંત્રી ની જે સફર ખેડવાની હતી તે ખેડી છે, ત્યારે હમેશા શાંત, અને જરૂરિયાત પૂરતું બોલતા અને હજુ સુધી હસતો ચહેરો ક્યારેય જાેવા મળ્યો નથી, દરેક પ્રશ્નને હંમેશા ગંભીર દેખાતા હોય છે ત્યારે જે મીડિયા પાસે હસતો ચહેરો હોય તો બતાવો, ત્યારે તેમણે જીવનમાં ઘણું જ બધું ગુમાવ્યું છે, પોતાના ગામે વાહ તાલુકામાં રહેતા હતા ત્યારે ભારે વરસાદમાં પરિવાર પણ ગુમાવ્યો છે,પણ હા, અઢી દસકા પહેલા પોતે મુંબઈમાં રિક્ષા ચલાવતા હતા, ત્યારે આ રીક્ષા નો નંબર ૮૧૭૨ છે, જાેવા જઈએ તો ૮૧ એટલે આઠ અને એક નવ, તથા ૭૨ એટલે સાત ને બે નવ,એટલે બે નવડી ફળેલી છે, અનેક નેતાઓ પાસે ત્રણ નવડી, કોઈની પાસે ચાર નવડી , અને બે નવડી પણ સરવાળે હોય છે,તે લકી નંબર કેવાય છે,ત્યારે ૧૯૯૭ની સાલનો એટલે કે અઢી દાયકા પહેલાં નો તસ્વીરમાં જે ફોટો છે, તે આપણા શાંત ગંભીર એવા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શીંદેનો છે,