GJ-18 મનપા મોનસુન મા ફેઇલગઈ છે, ત્યારે કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય બાદ હવે ભુવા રાજ વધી ગયો છે, ઠેર-ઠેર ગંદકીના કચરા, પછી હવે મુખ્ય માર્ગો ઉપર જ્યાં રોજ બરોજ હજારો વાહનો આવ-જા કરે છે ,ત્યાં મસમોટા ભૂવા પડ્યા છે, પ્રાપ્ત વિગતો અનુસાર મનપા દ્વારા ગટરો ,પાણીની પાઇપ લાઈવ નવી નાખયા બાદ યોગ્ય રીતે પૂરાણ ન થતાં સ્થિતિ સ્ફોટક બની ગઈ છે ગઈ છે, અને વસાહતીઓએ પીસાવાનું થયું છે, ત્યારે ખ -૬ સર્કલ પાસે આવેલા કરુણા સર્કલથી પ્રચલિત સેક્ટર- ૨૬ ખાતે મસ મોટો ભૂવો પડ્યો છે ,ત્યારે રોજ બરોજ હજારો વાહનો અહીંથી આવન-જાવન કરે છે ,ત્યારે,સે-૨૬ ખાતે મસમોટો ભૂવો પડે છે, ત્યારે તંત્રએ તત્વરીત ભુવો પુરવા ની તાતી જરૂર છે. કારણ કે ભૂવો હાલ દર કલાકે પહોંળો અને મોટો થઈ રહ્યો છે, ત્યારે ગમે ત્યારે વાહન સફાઈ જવા તથા વસાહતી પડી જવાની સંભાવના હોવાથી ભુવો ઝડપથી પૂરે તેવી લોકો માંગ ઉઠી છે.