GJ-18, સે-૨૧ ખાતે વેપારી દ્વારા બાટલીઓનો જુગાડ…

Spread the love

GJ-18 સે-૨૧ ખાતે આજ રોજ રાત્રે શ્વાન, ગાયો દુકાન પાસે બેસીને ગંદકી કરી જતા વેપારી દ્વારા ખાલી બોટલો માં લાલ, તથા વાદળી કલર નું પાણી ભરીને પેક કરી મૂકતા શ્વાન, ગાયો ત્યાં આવતી નથી, પણ ઘણીવાર આ બધું જાેઇને લાગે કે દેશી ,ઈંગ્લીશ અહીંયા જ મળતું હોય અને ખુલ્લેઆમ રાત્રે વેચાણ થતું હોય તેવું લાગે, પણ વેપારી દ્વારા શ્વાન, ગાયોથી રક્ષણ મેળવવા કરેલો આઈડિયા કારગત નીવડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com