લોકસભાની પ્રશ્નોતરીમાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર જુલાઇ ૨૦૨૧ની સ્થ તેણે ગુજરાતમાં કુલ કીનો ૧.૦૩ લાખ હતા. જેમાંથી પુરુષ વકીલો ૩૭૪૨૨ અને મહિલા વકીલો ૨૬૫૬૮ હોવાનું સામે આવ્યું છે. આમ ગુજરાતમાં
પ્રત્યેક ૧૦૦માંથી સરેરાશ ૨૬ મહિલા વકીલ છે. મેઘાલયમાં કુલ ૮૨૧ સામે ૪૮૧ મહિલા વકીલો છે. આમ પ૯૩૧ ટકા સાથે સૌથી વધુ મહિલા વકીલ ધરાવતા રાજયોમાં મેઘાલય મોખરે છે. મોટા રાજયોની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર, કેરળમાં મહિલા વકીલોનું પ્રમાણ ગુજરાત કરતાં વધારે છે. મહારાષ્ટ્રમાં ૩૫ ટકા જયારે ફેરામાં ૨૮ રકા મહિલો વકીલો છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં મહિલા વકીલોનું પ્રમાણ માત્ર ૮.૭૫ ટકા છે. ઉત્તર પ્રદેશમાં કુલ ૪ લાખ વકીલો સાથે મહિલા વકીલ ૩૫૦૨૨ છે. પર્મિ બંગાળ (૨૦.૫%, તામિલનાડુ (૧૩ ૧૪) જબ ૧૫૬૯%,મધ્ય પ્રદેશ ૧ ગુજરાત કરતાં ઓછા મહિલા વકીલ ધરાવે છે. સમગ્ર દેશમાં કુલ ૧૮.૫૭ લાખ વકીલ સામે મહિલા વકીલો ૨.૮૪ લાખ છે. આમ, મહિલા વકીલોનું પ્રમાણ માત્ર ૧૫ ૩૧ ટકા છે. બીજી તરફ ચકિલા વકીલોના પ્રમાણ અંગે આસામ બિયર દિલ્હી હિમાયત ઝારખંડ જેવા રાજયો દ્વારા કોઇ વિગત રજૂ કરવામાં આવી નહોતી.