૧૫મી ઓગસ્ટે મેયર દ્વારા નવા કાર્યાલય ખાતે ધ્વજવંદન થાય તે માટે તડામાર તૈયારી

Spread the love

GJ-18 મનપાની કમિટી હાલ એમ એસ બિલ્ડીંગ સેક્ટર-૧૧ ખાતે કાર્યરત છે ત્યારે GJ-18 જિલ્લા પંચાયતની બાજુમાં સેક્ટર ૧૭ પાસે નવીન બિલ્ડીંગમાં પ્રવેશ કરવા તડામાર તૈયાર કરી રહી છે ત્યારે મેયર હિતેશ મકવાણા દ્વારા તેમની ઈચ્છા છે કે ૧૫મી ઓગસ્ટની ઉજવણી તથા હર ઘર તિરંગા કાર્યક્રમની શરૂઆત પણ નવીન બિલ્ડીંગ ખાતેથી થાય ત્યારે તંત્રને કડક સૂચનાઓ આપીને જે અધૂરા કાર્ય ઓફિસના છે તે તડામાર ઝડપી થાય તે માટે નજર રાખી રહ્યા છે નવી ઓફિસમાં પ્રવેશ કરવા હજુ ઘણી ઓફિસોમાં રીનોવેશન ચાલુ છે ત્યારે પ્રથમ મેયર ડેપ્યુટી મેયર ચેરમેન કમિશનરની ઓફિસનું રિનોવેશન ઝડપથી થાય તે માટેના પ્રયત્નો આદર્યા છે. મેયર દ્વારા ૧૫ મી ઓગસ્ટ ના રોજ નવી ઓફિસના પટાગણમાંથી ધ્વજવંદન થાય તેવી તેમની ઈચ્છા છે ત્યારે હજુ ઘણું કામ બાકી હોવાથી મંદગતિએ કરાતું કામને તંત્રને હવે કડક શબ્દોમાં કહીને ઝડપથી પૂર્ણ કરવા જણાવી છે ત્યારે ઓગસ્ટ મહિનામાં નવા કાર્યાલયમાં ઓફિસ શિફ્ટ તો થશે અને ધમધમાટ શરૂ થશે તેમાં બે મત નથી ત્યારે મનપા એમએસ બિલ્ડીંગ માંથી ટ્રાન્સફર થયા બાદ કાગડા ઉડે તો નવાઈ નહીં ૫૦% સ્ટાફ અને રાજકીય આગેવાનો કાર્યકરોનું હાર્દસમુ મનપા નવી જગ્યાએ કાર્ય થતાં આવનારા દિવસોમાં ભૂતિયા બિલ્ડીંગ ભાસે તો નવાઈ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com