આપ પાર્ટીનો ગરબાનાં પાસ પર 18% GST નો વિરોધ

Spread the love


ભાજપ સરકાર દ્વારા ગુજરાતની પરંપરા અને લોકોની આસ્થા એટલે કે ગરબા રમવાના પાસ પર જે 18% GST લગાવવામાં આવ્યો છે તે ગુજરાતની સંસ્કૃતિ નું અપમાન છે. એટલે18% GST હટાવવા માટે આજે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ એ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા , સુરત, રાજકોટ વલસાડ સહિત દરેક જિલ્લામાં લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજકોટ ખાતે આપ પાર્ટીનાં કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com