નેશનલ હાઇવે નંબર 8 ઉપર ઇલેક્ટ્રિક વાયર ટુટતા ટ્રાફિક જામ

Spread the love

– ડ્રપર ની ઓવર સ્પીડના કારણે દલપુરની 11 કેવી લાઈન ટુટતા હાઇવે ઉપર ચક્કાજામ થયો

-11 કેવી લાઈન ટુટતા પાછળ થી આવતી બસો ઉપર પડતા ખાલી કાચ તુટિયો હતો.

એકબાજુ હિંમતનગર થી ચિલોડા રોડ નું નવીનકરણ થાય છે. અને તેમાએ અનેક પુલોનું નિર્માણ થાય છે. પણ તેની આજુ બાજુ આવેલી ઇલેક્ટ્રિક લાઈન આવેલી છે પણ આજે નેશનલ હાઇવે નંબર 8 ઉપર આવેલી દલપુર ફીડર ની 11 કેવી લાઈન ને ઓવર સ્પીર્ડ ડ્રપર એ બે લાઈનો તોડતા હાઇવે ઉપર આવતા સાધનોમાં ભયનો માહૌલજોવા મળ્યો હતો અને જ્યાં અને ત્યાં સાધનો ઉભા કરી દીધા હતા અને તેના કારણે હાઇવે ઉપર ચક્કાજામ દ્રશ્યો જોવા મળ્યા હતા પણ લાઈન ટુટતાં પાછળ આવતી બસ કાચ ઉપર લાઈન પડતા બસના કાચ ટૂટી ગયા હતા પણ બસની મોટી જાનહાની ટડી હતી.તે સમાચાર મળતાની સાથે જી ઈ બી ના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 11 કેવી લાઈન બંધ કરીને હાઇવે ઉપરથી વાયર હટાવી ને હાઇવે ચાલુ કરવામાં આવતા સાધનો વાળાએ હાશકારો લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com