ગુજરાતમાં ચૂંટણીના હવે ૬૦ દિવસ બાકી રહ્યા છે ત્યારે કોને ટિકિટ મળશે કોની કપાશે તે અત્યારે ચા ની ચૂસકી મારતા ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ટિકિટ મળે કે ના મળે પણ કોમનમેનની જેમ રોજબરોજનું પોતાનું નિત્યક્રમ કાર્યકરે જ રાખવાનું ચાની કીટલી એ કોમનમેનની જેમ ચાની ચૂસ્કી મારીને તમામ સાથે બેસવાનું દરેક પ્રસંગો પર હાજર રહેવાનું ત્યારે તસવીરમાં દેખાતા બંને પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્ય તથા GJ-18 ખાતે પડોશી પણ છે ત્યારે જય પોતે બિલીપત્ર લાવ્યા છે અને બીલી ચડાવી રહ્યા છે ત્યારે વીરુ દૂધ ચડાવી રહ્યા છે પણ ભક્તો બંને ભોલે ના, ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજના પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ પોતે મંત્રી અને ધારાસભ્ય રહી ચૂક્યા છે જ્યારે બીજા ફોટામાં દેખાતા વિરેન્દ્રસિંહ છે પોતે પણ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે ત્યારે બંને જય અને વીરુના ગુરુ એક જ લાગે છે ત્યારે જય વીરુ શિવજીના દર્શને અને શિવજીને જે પ્રિય છે તે બિલ પત્ર ગોતીને લાવીને શિવજીને પ્રસન્ન કરી રહ્યા છે ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં લોટરી કોને ટીકીટની લાગે છે.એ તો શિવજી જ જાણે પણ આ બંનેની જુગલજાેડી ટિકિટ મળે કે ન મળે પણ કોમનમેનની જેમ વર્ક કરતા રહેવાનું
વધુમાં ઘણીવાર વિરેન્દ્રસિંહ પોતે જ રોજ વોકિંગ કરવા હર હંમેશા નીકળે છે ત્યારે નાના માણસો પ્રત્યે હર હમેશા લાગણી ધરાવતા જય, વીરુ શિવજી ના દર્શને ભેગા થઈ ગયા અને શિવજીને બંને પૂજા કરી રહ્યા છે ત્યારે આ તસવીર પ્રાંતિજ ખાતે આવેલાં પૌરાણિક મહાકાલેશ્વર મહાદેવ ની તસ્વીર છે.
જય વીરુ ની જાેડી મતવિસ્તારથી જય, વિરુની જાેડી મત વિસ્તારથી લઇને GJ-18 ખાતે પણ અકબંધ રહી છે તેમાં વધુ શિવજીના દર્શન બંને ભેગા હોય તેમ એક બિલીપત્ર લાવ્યા બીજા દૂધ લાવ્યા ત્યારે કોમન મેન એવા બંને મિત્રોની ચર્ચા અરવલ્લીમાં ભારે જાગી છે.