રસ્તો બંધ થતા વાહન ચાલકો પ્રજાત્રસ્ત, તઘલઘી ઇજનેર મસ્ત, નગરસેવકો રસ્તો ખોલાવવા વ્યસ્ત, પીપૂડી વાગતી નથી

Spread the love


ગુજરાતમાં વિકાસ ખૂબ જ થયું છે,GJ-18 ની જમીનોના ભાવ પણ આસમાને અડી રહ્યા છે, લોકોની મકાન લેવું એટલે હવે સપનું બનતું જાય છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સ્માર્ટ સિટી તથા મનપાના વિકાસ માટે હર હંમેશા પ્રયત્નશીલ છે, અને અબજાે રૂપિયાની ગ્રાન્ટો ફાળવે છે પણ ઘણીવાર પ્રજાના વિકાસના કામો થાય પણ એવા અધિકારીઓ અને ઇજનેરો દ્વારા તગલગી ર્નિણયો લેવામાં આવે કે આખું ગામ ત્રસ્ત થઈ જાય, ત્યારે ઘણી વાર થાય કે આ વાહનને કરવાનું શું ? અને પેટ્રોલના કુવા ન ખોદવાના, હેરાન પરેશાન કરવાની અને સારવાર મુશ્કેલીઓ વધે તેવા ર્નિણયો મહમદ તગલઘીના લેવામાં આવે એટલે ગ્રામ્ય જનોના આક્રોશ ફાટી નીકળતો હોય છે,
પ્રાત વિગતો અનુસાર દરેક જગ્યાએ પેપર બ્લોક, ફૂટપાથ બનાવવામાં આવી છે ત્યારે GJ-18 નું ગોકુળિયું ગામથી પ્રચલિત એવું રાયસણ ખાતે ફૂટપાથ બનાવવામાં આવતા રસ્તો ગામમાં જવાનું બંધ કરી દીધેલ છે, અને ઇન્ટર્નલ સંઘ રોડ થઈને આવવાનું ત્યારે સાવધાન દિવસોમાં ઇન્ટરનેશનલ રોડ ઉપર એકસીડન્ટ થાય ત્યારે ટ્રાફિકજામ થશે ત્યારે શું ? ગામમાંથી બહાર નીકળો અને મુખ્ય માર્ગ આવે ત્યારે અમદાવાદ જવું હોય તો ફરી ફરીને જવું પડે, ત્યારે આ સ્થિતિ કોબાની છે કોબા પોતે પણ ફૂટપાથ બનાવતા ત્યાં પણ મુખ્ય માર્ગ ઉપર જવા ફરીને જવું પડે છે ત્યારે ગ્રામ્ય જનોના આક્રોશ વધી રહ્યો છે ત્યારે ભાજપના નગરસેવકોને આ ફરિયાદ કર્યા બાદ નગરસેવકો દ્વારા હોદ્દેદારોની આની જાણ કરતા હજુ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી ત્યારે મહમદ તઘલઘી જેવા ર્નિણયો કરીને પ્રજાને હેરાન પરેશાન કરવા જે રસ્તો બંધ કર્યો છે તેમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com