માળી હાળી, આ નીલ ગાય સર્કલ ઉપર ચઢી કેમ ? ચ- ૩ સર્કલ ઉપર બોર્ડ મારેલા છે, કે ખેલો ગુજરાત ખેલો, રમશે ગુજરાત, ત્યારે હવે ઢોરો પણ રમવા આવી ગયા છે,ચ-૩ પાસે ચારે બાજુ દિવાલ કોર્ડન કરી છે, પણ નીલગાય ચઢીને આવી કઈ રીતે તે પેચીદો પ્રશ્ન છે, ત્યારે બીજું કે નીલગાયના કારણે એક્સિડન્ટના બનાવો પણ અઢળક બનવા પામ્યા છે ત્યારે આ નીલગાય મુખ્ય માર્ગમાં આવે ફરતી દેખાય છે, ત્યારે આ નીલગાય અહીંથી વાહન ઉપર કૂદે તો શું ? પ્રજાજન ટેક્સ આપે છે, તો સગવડ શું મળે છે ? આ બધી સમસ્યા રોજબરોજની છે, સોલ્યુશન કોઈ થયું ખરું ?