દેશમાં મોંઘવારી એ ભારે માઝા મૂકી છે ત્યારે કંપનીઓને કોઈ પૂછનાર ન હોય અને પ્રજી પર મોંઘવારીનો માર ખાઈને બેવડી થઇ ગઇ હોવા છતાં એક યા બીજા પ્રકારે ખિસ્સા ખાલી કરીને નફો તગડો અને એનાથી પણ તગડો કેમ કરવો તે માટે પ્રજને લૂંટવાના અનેક નવા નવા તરકીબો બજારમાં આવી રહી છે ત્યારે દિવસ-રાત માલામાલ બનવા માટે કંપનીઓને દ્વારા નવી નવી તરકીબો કરવામાં આવતી હોય છે ત્યારે પોતાનો અવાજ હોય છે તેમ શહેરમાં લૂંટતી પ્રજાએ આ માહિતી આપ ‘ને તપાસ કરતા પ્રજાના એક પ્રશ્ન એ સારું વધુ લાગતા કંપનીઓ સામે બાથ ભીડવાની જરૂર લાગે છે ત્યારે અત્યારે સૌથી સસ્તો હોય તો સીએનજી ગેસ છે પણ જોવા જઈએ તો અત્યારે જાડુ ગેસના નામે લોલક કમાણી કરવાનો કારસો હોય તેવું લાગી રહ્યું છે અને પ્રજી સીએનજી સંસ્થાના નામે પ્રજા લૂંયાઈ રહી છે પણ સીએનજી કરતા પેટ્રોલ સસ્તુ પડે તેવું લાગી રહ્યું છે પ્રાપ્ત સુત્રો તથા પબ્લિકના મંતવ્યો અનુસાર ગુજરાત ગેસ કંપની દ્વારા દરેક સીએનજી ગેસ ભરાય છે ત્યાં ગેસ સંદર્ભે નોટિસ જેવી ચબરખી બનાવીને દરેક સીએનજી બાળકો ને જાણ કરતી હોય તેમ લખ્યું છે જાડો ગેસ મળી રહ્યો છે આ કામ ચલાવે પરિસ્થિતિ હોય કંપનીઓ પોતે નિયંત્રિત કરી શકે તેમ નથી તો દરગુજર કરવા વિનંતી કરીને કોઈ કંપનીના લેવલ તે સહી સિક્કા આધાર પુરાવા વગર સીએનજી કંપનીના સ્ટેશન ઉપર જોવા મળી રહ્યા છે ત્યારે ખરેખર આ કંપનીએ લેબલ વગરની નોટિસો લગાવી છે કે અન્ય એ હાલ પ્રશ્નાર્થ છે ત્યારે જાડો ગેસ આવતો હોવાની વાતો છે તે પણ ઘેર ધારકો પોતે કુલ ટેકે ગેસપૂર આવતો હોય તે 370 થી 450 સુધી કુલ ટાંકી થતી હોય છે. જેની ગાડી અને ટેન્શનમાં હોય તે પ્રમાણે ત્યારે જ તે ફૂલ ટાંકી ગેસધારકોને ભણાવતા હતાને ત્યારે તેના કરતાં 150 રૂપિયા ફૂલટાંકી ના વધુ થાય છે ધરોકે 450 હમણાં સુધી ઢાંકી ફૂલ ફૂલ થતી હતી તે હવે 600 થી વધારે રકમ થાય છે ત્યારે કંપની જાડું ગેસનું બહાનું કરીને એવરેજ વધારે આવે છે તેવી કૂકડી રમતી કરી દીધી છે ત્યારે આ બાબતે વહનચાલકોએ પૂછતાં તેમણે જણાવ્યુ કે માંડ 25 કીલોમીટરની એવરેજ પણ વધી તેમાં જે ટાંકી ફૂલ હતી તે ૪૫૦ માં ૨૦ કિલોમીટર ચાલી હતી તે દO માં ૨૨૫ એટલે કે ૨૫ કિલોમીટર વધારે ચાલે છે સો રૂપિ યાનું નુકસાન થઈ રહ્યું છે ગેસ કંપનીઓ ૫૪.૪ર પૈસા આપે છે ત્યારે પેટ્રોલ ત્યારે ૭૨ રૂપિયામાં પડતું હોય ૧૮ રૂપિયા બચાવવા લોકો ગેસ પર આવે છે પણ હવે સો રૂપિયાનું નુકસાન જોવામાં આવે તો ગ્રાહક તો ખાટલામાં આવી ગયો છે. પેટ્રોલ પુરાવે કે ગેસ હજાર રૂપિયા બચાવવામાં ગેસમાં કોઈ એવરેજમાં કોઈ ફરક નથી કંપની દ્વારા જાડું ફૂલ ટાંકીમાં છે મર્યાદા અને લીમીટ હોય તેના કરતાં વધુ સમજાતો હોય તો ટાંકી ફાટી જાય અથવા જાનહાની થાય જાડો ગેસ થી નુકસાન થાય તે બાબતે કંપનીએ તેની નોટિસમાં હાથ અંદર કરીને જણાવી દીધું છે. કે જાડો ગેસ કામ ચલાવ પરિસ્થિતિ
હોય અને નિયંત્રિત કરી શકે તેમ નથી તેમ કહીને કરી દીધું છે ત્યારે પ્રજા જાગો ગ્રાહક જાગો ને એવી સંસ્થાઓ પણ દ્વારા તપાસ કરવાની જરૂર છે આ બાબતે ગ્રાહક સુરક્ષા પ્રમુખ કમલેશભાઈ ને ફોન પર વાત કરતા તેમણે જણાવેલ કે આ બાબતે હું તપાસ કરાવીને ચાસણી કરાવી લઈશ ત્યારે ઘણા દિવસોથી હજારો નહીં પણ કરોડોનો ગેસ ભરાવી ને નુકસાન પણ કર્યું અને નફામાં માલામાલ ગેસ કંપનીઓ એજન્સીઓને થઈ રહી હોવાનું રાહકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ એજન્સીઓ દ્વારા જે નોટિસબોર્ડ ફક્ત અને ફક્ત થઇપ કરેલ આવડ માં લખીને સૂચના ચોટાડી દેવામાં આવી છે ત્યારે કંપનીએ તેનો સિક્કો કંપનીના લેટરપેડ પર લખાણ ને જોતાં એજન્સીઓની મીલીભગત કમાવાનું જાડો ગેસ કાર્ટેલ હોય તેવું લાગી રહ્યું છે