રાજ્યમાં અત્યારે રોડ, રસ્તા પર ઢોરો બેફામ ફરીને લોકોને અડફેડે ચઢાવતા અને આના કારણે ઇજાથી લઇને મૃત્યુના બનાવો પણ બનવા પામ્યા છે, ત્યારે GJ-18 ખાતે રખડતા, ભટકતા ઢોરો માટે જાહેર રસ્તા પર ઘાસચારો વેચતા તત્વો સામે કાર્યવાહી કરવા અને જે જાહેરનામું બહાર પાડ્યું છે, તેો ત્વરીત અમલદારી કરાવવા મેયર હિતેશ મકવાણા દ્વારા GJ-18 ના પોલીસ અધિક્ષકને પત્ર પાઠવ્યો છે.