ભાજપના OBCના નેતાની ગાડી ગબામાં ફસાઈ, ત્રણ ગાડી ફસાઈ,

Spread the love


રાજ્યમાં વરસાદ બાદ રોડ ,રસ્તા, ખરાબ થતા અનેક વાહનો નો કચ્ચરઘાણ વળી ગયો છે. ત્યારે દરેક જગ્યાએ ગાબડા પડવા, ભુવા પડવાથી લઈને અનેક બનાવો બનવા પામ્યા છે ત્યારે ભાજપના ઓ.બી.સી. સેવ ના નેતા એવા ય્.દ્ભ. પ્રજાપતિ પોતે વાહન ચલાવતા હતા, અને સીધી જ ગબામાં પડતા ઓ બાપ રે… શબ્દ નીકળી ગયો હતો, અને કમરમાં પણ લચકો આવ્યો હતો, ત્યારે સેક્ટર- ૧૨ ખાતેના ઉમિયા મંદિર પાસે ભાજપના નેતા ને જાેર કા ઝટકા ધીરે સે લાગ્યો હોય તેમ મોચ આવી ગઈ હતી, ત્યારે વાહન ગબ્બામાંથી બહાર કાઢવા ભારે મહેનત ઉઠાવી હતી.

ભાજપના નેતાની ગાડી ફસાતા બીજી ગાડી ઘરેથી મંગાવી તો બીજી ગાડી પણ ફસાઇ જતાં ચર્ચાનો વિષય બન્યો હતો, ત્યારે સૌથી કપરી સ્થિતિ હવે સે-૧૨ ખાતે ઉમિયા મંદીરના રસ્તે થઇ છે, બાપા હવે કાંઇક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com