૧૭ તારીખનું એડવાન્સ બુકિંગ બાદ મહારાજાે બીજા જિલ્લા /તાલુકામાંથી બોલાવવા પડ્યા
ભારતના વડાપ્રધાનના જન્મદિને ભૂદેવો ( મહારાજ ) યજ્ઞ માટે ન મળતા ભારે વિસામણ સર્જાઈ,ત્યારે ભારતના વડાપ્રધાનના ૭૨ માં જન્મદિને ઘણાએ બે દિવસ અગાઉ જ ભૂદેવોનું બુકિંગ કરાવી લીધું હતું. ત્યારે આગલા દિવસે જે લોકો જાગ્યા તેમને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો ,ત્યારે GJ-18 ખાતેના જિલ્લામાં ઁસ્ના જન્મદિને સૌથી મોટી અછત સર્જાઈ હોય તો તે ભુદેવો ની સર્જાઇ હતી, મહારાજ ન મળતા અન્ય જિલ્લા/ તાલુકામાંથી ગાડી મોકલી ને તેડવા મોકલવા પડ્યા હતા, ત્યારે દક્ષિણા નો ભાવ પણ ડબલ થઈ ગયો હતો. ઠીક છે, જેમને જે ઈચ્છા હોય તે દક્ષિણા આપે, પણ એકવાર ફૈંઁ અને નામકિત જાે કમિટમેન્ટ થઈ ગયું હોય ત્યારે પાછું વળીને જાેવાય નહીં, અને જવાય પણ નહીં, ત્યારે GJ-18 ખાતેના માણસા, કલોલ, દહેગામ ,ગાંધીનગર શહેરમાં સૌથી વધારે ભૂદેવોની અછત સર્જાઇ હતી ,ત્યારે બ્રહ્મ સમાજના હોલની પાછળ યોજાયેલા PM ના જન્મદિને ૭૨ જેટલા ભૂદેવોને આમંત્રણ આપતા ગોવિંદજી વણઝારા એ બુકિંગ લઈ લીધું હતું. ત્યારે એ બાદ GJ-18 શહેરમાં જ ૨૫ જેટલા કાર્યક્રમો નાના મોટા યોજાતા ભૂદેવો ની અછત સર્જાઇ હતી, આજે ગાંધીનગર શહેરમાં સવારથી રાત સુધી અનેક કાર્યક્રમો, લઘુ રુદ્રયજ્ઞ થી લઇને જાપ કરવામાં આવ્યા છે, ત્યારે મોટાભાગના ભૂદેવો GJ-18 જિલ્લા છોડીને અન્ય જિલ્લામાં જે શરતે કહેતે શરતે તેડી લાવવા પડ્યા છે, રાતોરાત ગાડીઓ તેડવા જવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે મોટાભાગના ફોન મહારાજાે પૂજા પાઠ કરવા અને હવન કરવા માટે પૂછપરછ વધી ગઈ હતી,