શહેર પ્રમુખશ્રી શહેરની બોડીને ડેમેજ કરનારા આવી ભુલ જાણી જાેઇને નથી કરવામાં આવીને

Spread the love

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાજીનું હાર્દિક સ્વાગત કરવા ઠેર ઠેર શહેર ભાજપ દ્વારા બેનરો, હોર્ડિગ્સ બોર્ડ લગાવવામાં આવ્યા છે ત્યારે શરતચૂક કે ભૂલથી પૂર્વ નગર સેવક અને સ્વ. ધીરુભાઈ ડોડીયા જે.પી. નડ્ડાજીનું સ્વાગત કરતા ફોટા ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે વર્ષોથી કોમ્પ્યુટરમાં સેવ ફોટા ને ઉપાડી ઉપાડીને માર્કેટમાં ઉતારી દીધા હોય તેવો ઘાટ સર્જાયો છે, ત્યારે ભાજપમાં અત્યારે મોટો ફ્લો આવી રહ્યા છે, જેથી જુના કાર્યકરો અને પૂર્વ નગર સેવકો જીવતા છે, કે કેમ ? તે પણ પાર્ટીને ખબર ન હોય તે ગંભીર બાબત કહેવાય, પૂર્વ નગર સેવક સ્વ.ધીરુભાઈ ડોડીયા કોરોનાના મહામારીમાં અવસાન પામ્યા હતા ત્યારે આજે બે વર્ષ જેટલો સમય થવા આવ્યો છે, અને હજુ બેનરો થી લઈને સ્વ. ધીરુભાઈના બોર્ડ નેતાઓને આવકારવા જે લગાવવામાં આવ્યા છે તે કાર્યકર અત્યારે કઈ સ્થિતિમાં છે, તે પાર્ટી બેધ્યાન છે, ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષના સ્વાગતમાં આ ફોટાની થયેલી ચૂક ભારે ચર્ચા જગાવી હતી. ત્યારે જે જવાબદાર વ્યક્તિ છે તેની ઉપર પગલા લેવા જાેઇએ તેવી માંગ ઉઠી છે. ત્યારે શહેર બોડીને ડેમેજ કરવાં પાર્ટીનાં કોઇ પોપટીયાએ આ કૃત્ય કર્યું હોય તેવું લાગી રહ્યંુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com