આંદોલન કારીયો દ્વારા કરેલી ગંદકી, કચરો, એઠવાડ ટ્રકો ભરાય તેટલો, ગંદકીથી ખદબદત્તું GJ-18

Spread the love


ગુજરાતનું કહેવાતું GJ-18 હવે આંદોલન કાર્યો માટે જાણે સરકાર પાસેથી બધું ટૂંકાજ દિવસોમાં લઈ લેવાનું હોય તેમ ગુજરાતમાંથી ૩૦ જેટલા આંદોલનો ચાલી રહ્યા છે ત્યારે જેમ જેમ ચૂંટણીઓના દિવસો નજીક આવી રહ્યા છે. ત્યારથી ગંદકી, કચરો, એઠવાડથી જાણે GJ-18 ના નગરવાસીઓ અને નગરસેવક થી લઈને મહાનગરપાલિકા સાફ-સફાઈ કરવાની હોય તેવી સ્થિતિ સર્જાય છે. ક્યારે વસાહત મહાસંગના પ્રમુખ કેસરીસિંહ બિહોલા દ્વારા GJ-18 ખાતે ચાલતા આંદોલનના ચરણે ટ્રાફિક વ્યવસ્થાથી લઈને અનેક સમસ્યાઓ સર્જાય છે ત્યારે તેમાં જે આંદોલન કાર્યો આવ્યા છે તેમાં જમવાની વ્યવસ્થા પેકિંગમાં કરતા ગમે ત્યાં કચરા,એઠવાડના ઢગલાઓ જાેઈ શકાય છે.ઘ-૨ પાસે આવેલા સેક્ટર-૬ સત્યાગ્રહ છાવણી ખાતે જાણે કચરો, એઠવાડ માટેનું ડમ્પિંગ સ્ટેશન બન્યું હોય તેમ ઠેર ઠેર કચરો એંઠવાડના પેકિંગ બોક્સ નજરે પડી રહ્યા છે ત્યારે GJ-18 ના નગરજનો ટ્રાફિકથી લઈ ગંદકી અને જ્યાં ત્યાં ફેંકેલા કચરાથી પરેશાન થઈ ગયા છે સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં આંદોલન કાર્યો ઉમટી પડતા સ્થિતિ સ્ફોટક થઈ ગઈ છે ત્યારે તંત્ર પણ ઊંધા માથે પટકાયું હોય તેમ લાચાર થઈ ગયું છે ગંદકી ની તીવ્રવાસથી આવનારા દિવસોમાં બીમારી ફેલાય તેવા સંકેતો મળી રહ્યા છે ત્યારે ટ્રકો ભરીને અઠવાડ અને કચરો ભરાય તેટલો આંદોલન કાર્યો દ્વારા ગમે ત્યાં ફેંકી દેતા નગરજનોને આખરે ભોગવવાનું આવ્યું છે ત્યારે મનપા દ્વારા હવે સાફ-સફાઈ ઝુંબેશ સત્યાગ્રહ છાવણીથી તાતી શરૂ કરવાની જરૂર છે.

ઘ-૨ ચોકડી પાસે આવેલા સત્યાગ્રહ છાવણી ખાતે ઠેર-ઠેર ગંદકી, કચરાના ઉકરડા જાેવા મળી રહ્યા છે, ત્યારે વરસાદમાં સંઘના સુપ્રીમો કેસરીસિંહ બિહોલાએ સંદર્ભે બળાપો કાઢ્યો છે. ત્યારે તંત્ર દ્વારા હજુ સુધી સાફ-સફાઈની ઝુંબેશ આદરી નથી, ડુંગરો બને પછી સાફ-સફાઈ શરૂ કરશે.
ગંદકી,ઉકરડાથી ખદબદતુ GJ-18 હવે આંદોલન કાર્યો દ્વારા ફેંકેલા કચરાથી, નગરજનો પરેશાન થઈ ગયા છે ત્યારે મનપાની સ્થિતિ પણ કફોડી થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com