આજનું બાળક, કાલનું ભવિષ્ય , ત્યારે મા બાપ બને જણા કમાય ત્યારે બે ટાઈમ રોટલો ખવાય ,ત્યારે સંતાનને ઘરે કઈ રીતે મૂકવું ,ત્યારે સાથે કામ કરતા હોય ત્યાં લઈને આવે ,તસવીરમાં બાળક કચરાથી ભરેલી ટ્રેક્ટરની ટ્રોલીમાં પડીકું ખાઈને મોજ કરી રહ્યું છે ,શું આ બીમાર નહીં પડી જાય ? આનુ ભવિષ્ય શું ? શાળાએ જવાનું મન નહીં થતું હોય? આ બધા સપના ઢોળાઈ ગયા છે મોંઘવારીમાં ,ત્યારે રામ રાખે, તેને કોણ ચાખે ? બાળક બધા જ પ્રકારની ગંદકી, કચરાથી એન્ટિક વાયરસ બની ગયું છે, બાકી ઉપરવાળો છે ને તે ચિંતા કરશે, આપણે ચિંતા નહીં કરવાની ,જેણે જિંદગી આપી છે, તેને પણ ચિંતા અમારી છે.