ભાઈ આ બસ સ્ટેન્ડ માનવજાત માટે છે, પણ વાંનરોએ કબજાે કરી લીધો હોય તેમ ગોઠવાઈ ગયા છે.પણ અહીંયા બસ આવતી નથી, બસ સ્ટેન્ડો તો બનાવી દીધા પણ બસની સગવડ ન હોય અને ટ્રાફિક ન મળતો હોવાથી આ રૂટ બંધ રહેતા હવે માનવોનો ટ્રાફિક ઓછો અને વાંદરાઓનો ટ્રાફિક વધી ગયો છે ત્યારે રોડ રસ્તા પર જતા અનેક લોકોનું ધ્યાન કેન્દ્રિત થતો હોય તેમ વાંનરોએ બસ સ્ટેન્ડ નો કબજાે માનવ પાસેથી મેળવી લીધો હોય તેમ દરેક જગ્યાએ બેસવાની પેક કરી લીધી છે. બાકી જામો પાડી દીવો હોય તેમ વટથી બેઠા છે, ત્યારે આ લોકોને પણ ક્યાંક સવારી કરાવો, આજના યુગમાં વાહનોની સંખ્યા વધી ગઈ છે હવે સરકારી બસોમાં ઓછા પેસેન્જર થઈ જતા ઘણા જ રૂટ બંધ કરવામાં આવ્યા છે, ત્યારે હવે બસ સ્ટેન્ડો પણ બસોમાં ઓછા પેસેન્જરો થઈ જતા ઘણા જરૂર બંધ કરવામાં આવ્યા છે ત્યારે હવે બસ સ્ટેન્ડો પણ ભુતડા ભાંસ્તા હોય તેમ ખંડેર થઈ ગયા છે ,ત્યારે વાંનરો માટે નો આશરો હોય તેમ વાનારરાજને મજા પડી ગઈ છે. બાકી ભલા ભૂટકે કોઈ સાયકલ સવાર ,બાઇક ચાલક વરસાદમાં આનો ઉપયોગ કરીને મહત્વ આપે અને લાભ લે, ત્યારે વાનરોનો વિસામો બન્યા બસ સ્ટેન્ડ,