પૂર્વ મેયરના નામથી અનેકને લપેટવા સાયબર ગેંગ સક્રિય
GJ-18 મહાનગરપાલિકાના પૂર્વ મેયર એવા પ્રવીણ પટેલ ના નામથી બોગસ facebook મેસેન્જર ખોટું એકાઉન્ટ બનાવીને facebook ફ્રેન્ડના મિત્રોને અલગ અલગ મેસેજથી રૂપિયાની માંગ કરતી ગેંગ સક્રિય બનતા પૂર્વ મેયરે તમામ facebook ફ્રેન્ડના મિત્રોને મારા નામે કોઈ પૈસા મોકલતા નહીં. મારું બોગસ ખાતું સાયબર ગેંગે બનાવ્યું હોય જેથી કોઈ નાણાં મોકલે છે, તો મારી જવાબદારી રહેશે નહીં
પ્રાપ્ત વિગતો અનુસાર પૂર્વ મેયર પ્રવીણ પટેલને ઘણા જ મિત્રો વર્તુળમાંથી ફોન આવ્યા હતા, અને એમેઝોન થી લઈને ખરીદી, બીમારી, થી લઈને અનેક લોકોએ જે પૂર્વ મેયરના મિત્ર સર્કલ હતા તેમણે અનેક નંબરોથી મિત્રો બનીને રૂપિયાની માંગ કરતી સાઇબર ગેમ સક્રિય થઈ છે, ત્યારે એકાઉન્ટમાં બેલેન્સ કશું છે ઇમરજન્સી રૂમમાં છું, 5000 મોકલો, google pay કરો, કેટલો સમય લાગશે? ફોન ઉપર નંબર મોકલો જલ્દી ફાસ્ટ કરો 15 મિનિટમાં કરું છું ,કાર ચલાવું છું ,પછી દસ વાગે ફોન કર્યો એકાઉન્ટ નંબર મોકલો પાસબુક ડિટેલ મોકલો બેન્ક ઓફ કેનેડા નુંચીટરમોકલે છે ,પુરુ નામ માગ્યુંત્યારે ફોન કટ થયો ,પૂર્વ મેયરને ખબર પડતા સજાગતા વાપરીને આ ભાંડા નો હાલ પડદા ફાસ્ટ કર્યો છે, ત્યારે અનેક લોકો સાયબર ગેંગના જાસામાં આવી જાય છે ત્યારે પૂર્વ મેયર એટલે એક પ્રથમ નાગરિક અને જવાબદાર વ્યક્તિ કહેવાય ત્યારે પૂર્વ મેયરના નામથી પૈસા પડાવવા બોગસ એકાઉન્ટ પણ બનાવેલ ,જેથી પૂર્વ મેયરની સક્રિયતાથીસાયબર ગેંંગને હાલતો નાથી છે પણ અનેક લોકો માટે આ બોધપાઠ જેવો કિસ્સો કહેવાય.
અલગ અલગ નવી મોડસ ઓપરેન્ડી મારફતે સાયબર ગેંગ સક્રિય બની છે હવે નવા નિત facebook ઉપર મિત્રો તથા મોટા માથાઓ એવા પૂર્વ મેયરને લપેટમાં લેવા અને તેમની સાથે સંકળાયેલા અનેક મિત્રો વર્તુળને જાસામાં લેવા કરેલા તરકટનો પડદા ફાસ્ટ થયો છે, ત્યારે પૂર્વ મેયરે તમામ મિત્રો વર્તુળને જાણ કરીને જણાવ્યું છે કે મારા નામનો બોગસ facebook મેસેન્જર બનાવીને ખોટો એકાઉન્ટ બનાવ્યું છે તો તમામ ચેતજો