શિક્ષણ એ સરસ્વતી છે ત્યારે શિક્ષણ અને સંસ્કારમેળવવા માં-બાપ વિધાર્થીને સારી મોંઘીદાર સ્કૂલોમાં અભ્યાસ કરવા મોકલે છે. મોંઘી દાર સ્કૂલમાં સારા સંસ્કાર મળે તે આશયથી લાખો રૂપિયાનો માં-બાપ સંતાન પાછળ ધુમાડો કરતાં હોય છે. પણ ઘણીવાર સંતાન કરતાં હોય તેવા શિક્ષક સંસ્કરના નામે પ્રકરણો ઊભા કરી દે ત્યારે જોવા જઈએ તો સંતાન કરતાં શિક્ષક નો વાંક દેખાઈ આવે નાબાલિક બાળકોને શું ખબર ત્યારે આજના જમાનામા મોબાઈલ ટીવીથી લઈને અનેક સુવિધાઓને કારણે આ સુવિધાઓ અત્યારે મોટો પ્રોબ્લેમ બની ગઈ છે. ત્યારે ગાંધીનગર જીલ્લામાં એક એવી ઘટના બની છે જેમાં શિક્ષક પોતે વિધાર્થીના પ્રેમમાં પાગલ થઈ ને વિધાર્થી સાથે નો દો ગ્યારા થઈ ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
પ્રાપ્ત વિગતો તથા સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે સ્કૂલમાં તપાસ કરાવતા બંને વચ્ચે અનૈતિક સંબંધ હતા અને ઘણીવાર મહિલા શિક્ષક વિદ્યાર્થીને કયાંક લઈ જતી હતી.જણાવ્યાનુસાર ગાંધીનગરમાં એક ૨૬ વર્ષીય મહિલા શિક્ષક ધોરણ આઠ ના વિદ્યાર્થીને ભણાવતા ભણાવતા આંખો મળી ગઇ હોય તેમ અનૈતિક સંબંધોની ચર્ચા સામે આવી છે ૧૪ વર્ષનો વિદ્યાર્થી આ મહિલાના શિક્ષક ને એલો ૫ સંદ આવી ગયો કે આ મહિલા શિક્ષક ૧૪ વર્ષના વિદ્યાર્થી ને લઈને ભાગી ગઈ ત્યારે આ વાતનો ખુલાસો ત્યારે થયો જયારે ૧૪ વર્ષીય છોકરાના પિ તાએ શુક્રવારના રોજ કલોલ પોલીસ સ્ટેશન પર જઈને ફરિયાદ કરતા અને પુત્રના પિતા એ ૨૬ વર્ષની મહિલા શિક્ષક તેમના છોકરાનું જાતીય શોષણ કરતી હતી હવે તે ભાગી ને મારા દીકરાને પણ લઈ ગઈ છે તે ફરિયાદ કરતા પોલીસે પણ મહિલા શિક્ષક ની શોધખોળ હાથ ધરી છે. પોલીસ સ્ટેશનના ઈમ્પ ક્ટર એ જણાવ્યું હતું કે અમે આ દિશામાં તપાસ કરી રહ્યા છે હજુ સુધી કોઈ સગડ મળ્યા નથી