દિલ્હીની કેજરીવાલ સરકારે મૃત પ્રાય થયેલી લીકે જ કલા બોર્ડને ધમધમતું કરવા બોર્ડની રચના કરી છે વાળનીસંભાળ ઉદ્યોગની શહેરો તથા ગ્રામ્ય કક્ષાએ માંગ વધી છે એ ક સત્તાવાર આંકડા પ્રમાણે ભારતનો હેર કેર ઉદ્યોગ આશરે ૨૨ ૫૦૦ કરોડ રૂપિયાનો છે પછાત વર્ગ ઓબીસીમાં ગણવામાં આવતા વાણંદ અને નાઈ સમુદાય દ્વારા વાળ કાપવાના વ્યવસાયને અપનાવવામાં આવ્યો છે તેઓ નવી મૂડી ટેકનોલોજી અપનાવી શકતા નથી જેના કારણે તેઓ આ ઉદ્યોગની ખાણ હોવા છતાં વૃદ્ધિનો ફાયદો ઉઠાવી શકતા નથી તેમ કે જરીવાલ સરકારે જણાવ્યું હતું. વાળ નાઈ સમુદાયને ઉદ્યોગ માં અપનાવાતી લેટેસ્ટ ટેકનોલોજીની યોગ્ય તાલીમ તેમજ સ્વરોજગાર માટે આર્થિક સહાયની જરૂર બને છે તેમ સરકારી અહેવાલ માં પણ જણાવ્યું છે. દિલ્હી કે શ કલા બોર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત પાંચ સભ્યો રહે છે તેની નિમણુક દિલ્હી સરકાર કરશે દરેક જિલ્લામાં જિલ્લા સ્તરની કમિટી હશે જેમાં ચેરમેન અને રણ સભ્ય હશે અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાન હરિયાણા મધ્યપ્રદેશ દિલ્હી સહિતનાં રાજયોમાં કેસ કલા બોર્ડ અસ્તિત્વમાં છે જેના કારણે ધર્મ સાથે જોડાયેલા વાણંદ નાઈ સમાજ ના વિકાસ માટે યોજનાઓ અમલમાં મૂકી છે ગુજરાતમાં ઘણા વર્ષો થી માંગ હોવા છતાં નબળા નેતૃત્વને કારણે સરકાર આ માંગને ધ્યાને લે તી નથી. દેશમાં ૨૨ પ00 કરોડનો બિઝનેસ છતાં દરેક રાજયમાં આ બળ અસ્તિત્વમાં છે ફક્ત ગુજરાતમાં નબળા નેતૃ ત્વને કારણે તે માંગને ધ્યાને લેવાની નથી.