આજના મોબાઈલ યુગમાં પ્રેમ પણ આંગળીના ટેરવે આવી ગયો હોય તેમ આજના ડિજિટલ યુગમાં આજના યુવાનોને યુવતીઓ પ હેલાં બે-ત્રણ મહિના મિત્રતા કેળવી વાતચીત કરીને સ્વભાવ સંપ પૂર્ણ જાણ્યા બાદ હકારાત્મક જવાબ આપે છે જ્યારે છોકરી અને છોકરો એકબીજાને પાસ કરતાં ખાસ્સો સમય કાઢી નાખે છે અને પહેલાના જમાનાના મા-બાપ એ જે નક્કી કરતા ત્યારે આજના યુગમાં છોકરાછોકરીઓ એકબીજાને પસંદ કર્યા બાદ ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કરવાનું વિચાર્યું અને નક્કી પણ થયું ત્યારે ગુજરાતના એક શહેર સુરતમાં અજબ કિસ્સો જોવા મળ્યો છે તેમાં છોકરા છોકરીએ ફેબ્રુઆરી મહિનાની લગ્ન ની રાહ જોઇને બેઠા ત્યાં છોકરાના પિતા છોકરીની માતા ને લઈને નો ગયા હતા પરેશ રાવલ ની ફિલ્મ હતી મેરે બાપ પહેલે આપ જેવી ઘટના સુરતમાં સર્જાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ સુરત ખાતે અજીબો ગરીબ કિસ્સો સાંભળવા મળ્યો છે ત્યારે આજના યુગમાં ઘોર કળિયુગ તેવી ચર્ચા થવા પામી છે ત્યારે કોઈ થનાર દુલ્હન ની માતા સાથે વરરાજાના પિતા ભાગી જાય ત્યારે ફેબ્રુઆરી મહિનામાં લગ્નની સિઝન વધારે હોવાથી ઉત્તરાયણ બાદ કમુરતા ઉતરતા ફેબ્રુઆરી મહિનામાં નક્કી કરેલા લગ્ન પહેલાં જ તોફાન સર્જાઈ ગયું છે ત્યારે બન્ને પરિવારોમાં મોટો ઝઘડો થયેલો છે યુવક-યુવતી તો લગ્ન થઈ ગયા પણ હવે પતી ૫ તિ કે પ્રેમી પ્રેમિકા નહીં પણ ભાઈ બહેન જેવી સ્થિતિ સર્જાઈ છે. સુરતના એક નામચીન વિસ્તારમાં રહેતા યુવકના લગ્ન નવસારીની યુવતી સાથે થવાના હતા ત્યારે યુવતી ના તાંતણે બાંધવા ફેબ્રુઆરી મહિનાની રાહ જોતા હતા. ત્યાં તો યુવકના પિતાએ વેવાણ ને લઈને ઉતરાયણ પહેલાં જ પતંગ ચગાવીને વેવાણને ફીરકી પકડાવી દીધી ત્યારે દીકરીની માતા થતા ઘણી તપાસ કરતા ન મળતાં આખરે ૫ Dલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી ત્યારે દીકરી બાપ દીકરાના પિતા પણ તે દિવસથી દીકરીની માતા ગાયબ હતી. ત્યારથી જ ગાયબ થયા છે જ્યારે યુવક-યુવતીના લગ્ન એક વર્ષ પ હેલાં નક્કી થયા હતા પણ બરાબર પારખી લઈએ તેવા સમયે કાઢવામાં વેવાઈ વેવાણ ને લઈને નો દો ગ્યારા થઈ ગયા છે. આજના યુગમાં પાસે પાછું તપાસીને તમામ જગ્યાએ ફરીને પ છી યુવક-યુવતીઓ એક-બીજાને પ સંદ કરે છે તો પણ આજના યુગમાં છૂટાછેડા થી લઈને લગ્નેતર સંબંધો તૂટવાના કેસો વધુ બન્યા છે.