સીએએ મુદ્દે ભણેલી ગણેલી આઇટમો સમજતી નથી અને આ મુદ્દે ઊંઘ્યા પાણ નથી : નીતિન પટેલ

Spread the love

ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ આખા બોલા અને કોડા છાપ ધરાવતા હોવા છતાં બોલે એટલે વિરોધીઓથી લઈને ઘણઆં ને ચેપ લાગી જાય પણ સીએએ મુદે ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે ભારે ચાબખા માર્યા હતાં તેમણે આકરા પ્રહારો કર્યા હતાં અને તેમાં ભાજપના જ વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામાની ચર્ચામાં જણાવ્યું હતું કે કેતન ઇનામદારે પોતાની લાગણી પ્રદર્શિત કરી છે. દરેક પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે. કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું કે ટેમ્પરરી રાજી થાવ પણ રાહ જોવી હોય એટલે જુઓ, કોંગ્રેસ માટે કોઈ તક નથી. સીએએ મુદ્દે નીતિન પ ટેલના વિપક્ષ પર આકરા પ્રહારો કરતા આજે એક સટાદાર ભાષણ આપ્યું હતું.

તેમણે કહ્યું કે, આજકાલ ઝાછછ મુદે ભણેલી ગણેલી આઈટમો પણ સમજતી નથી. સીએએ પછી તો કેટલાક બે મહિનાથી ઉંધ્યા પણ નથી. અને આડેધડ તેનો વિરોધ કર્યા કરે છે. શહેરનસ્માં બધુ ચાલે છે, પરંતુ ખબર નથી કયાંથી આવ્યા છે. બીજી બાજુ આજે શાહ આલમમાં થયેલા પથ્થરમારા વિશે વાત કરતા જણાવ્યું કે, અમદાવાદમાં પ થ્થર પણ મળતા નથી ત્યાં પ થ્થરમારો થયો. પરંતુ જેઓ આ બધુ કરાવે છે તે કાન ખોલીને સાંભળી લે કે, તેઓ એ ભૂલી ગયા કે આ કાશ્મીર નથી, ગુજરાત છે. આપણે શાંતિપ્રિય છીએ એનો અર્થ એવો નથી કે શાંતિથી બેસવું. સીએએ ના કાયદા વિશે ગૃ હમંત્રીએ સમજાવ્યું છે કે, અન્ય લોકોને પણ નાગરિકતા આપવાનો કાયદો છે. પરંતુ ઔવેસીનું જેમ તેઓ વિચારે છે. ઔવેસીને એમ છે કે એમનો સમય પાછો આવે. ૫ રંતુ જવાબદારીથી સમયસર ભૂમિકા બતાવવી પડે.

સીએએ મુદ્દે નીતિન પ ટેલના વિપક્ષ પર આકરા પ્રહારો કરતા આજે જણાવ્યું હતું કે, ગુજરાતએ પાકિસ્તાન જોડે જોડાયેલ રાજ્ય છે. સંવેદનશીલ રાજયની અંદર રહેતા લોકોને જાગૃત રાખવા માટે આપણો સહયોગ જરૂરી છે. સેના અને આઈબી તેની ફરજ બજાવે જ છે પણ આપ ણી પણ કંઈક ફરજ બને છે. પાકિસ્તાન ભારત સ્થિર ન થાય તે માટે પ્રયત્નશીલ રહે છે. કાશ્મીરનો બનાવ આપ ણી આંખ ઉઘાડી નાખે તેવા રહ્યો છે. ત્યારબાદ ૩૭૦ લાગુ કરવામાં આવી. અગાઉ કાશ્મીરમાં આતંકીઓ રોજ આપણી સેનાના જવાનોને નિશાને બનાવતા હતા. જેમાં આતંકવાદીઓને પાકિસ્તાન ફન્ડિંગ આપતું. જેના થકી આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં આપના સેના પર હુમલો કરતાં હતા.

નીતિન પટેલે વધુમાં જણાવ્યુ કે, શહેરમાં થોડા સમય પહેલા ઝછછના વિરોધમાં નિર્દોષ ૫ લીસકર્મીઓ પર પથ્થરમારો થયો, તે કેટલો યોગ્ય હતો. સીએએ ના વિરોધમાં જેમણે પથ્થરમારો કરાવ્યો હતો, તેમના વિશે વાત કરતા નીતિન પટેલે કહ્યું કે, ટ્રક ભરીને પથ્થર અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. આજે અમદાવાદના રોડ પર પથ્થર મળતા નથી એવામાં પથ્થરમારો થવો એ સમજાતું નથી. પણ એ ભૂલી ગયા કે આ કાશ્મીર નથી ગુજરાત છે. એ ભૂલી ગયા કે એમણે જે કરવું હતું એ અહીં પહેલા જ અહીં થઈ ચૂક્યું છે.

નીતિન પટેલ કોંગ્રેસ પર વરસતા જણાવ્યું કે, સીએએ ના કાયદાના વિરોધમાં તો કેટલાક બે મહિનાથી ઊંઘયા નથી. પરંતુ દિલ્હીમાં એક જમાત બેસી ગઈ છે, આપણે કાંઈ કરવાની જરૂર નથી. ૫ હેલા એમણે થોડી હિંસા કરી, આપણે શાંતિપ્રિય છીએ. પણ એનો અર્થ એવો નથી કે આપ | ણે શાંતિથી બેસવું જોઈએ. ખબર નથી ક્યાંથી આવ્યા છે. દિવાલ આડે ઉભા રહી હાથમાં કાગળ રાખી વિરોધ કરે છે. પરંતુ કોઈ કુલપતિ સાથે વાંધો છે એ કારણ નથી આપતું. સીએએ મુદ્દે આ નાગરિક બનાવવાનો કાયદો છે અનેકવાર ગૃહમંત્રીએ કહ્યું તો પણ સમજતા નથી. ભણેલી ગણેલી અઘરી આઇટમો પણ આટલું સમજતી નથી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com