દેશમાં આજે કરોડો લોકો બેરોજગાર થી પરેશાન છે દેશમાં કરોડો લોકોને બે ટંકનું ખાવાનું પણ મળતું નથી ત્યારે દેશમાં ભ્રષ્ટાચાર ભારે ભરડો લીધો છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક પ્રયત્નો કરવા છતાં છતાં ભ્રષ્ટાચારની જેટલી મ્રિગ દબાવે તેમ ઉછળી રહી છે ત્યારે પહેલા દિલ્હીથી આવતી સો રૂપિયાની નોટ ગુજરાતમાં આવતી અને અરજદાર માં પ હોંચતાં ૨૦ રૂપિયા થઇ જતી. હતી ત્યારે બાવીસ વર્ષથી એક હથ્થુ શાસન ભોગવતી ભાજપ સરકાર વિકાસ કામો માટે કરોડો રૂપિયા નગરપ લિકા જિલ્લા પંચાયત તાલુકો પંચાયત અને શહેરોમાં ઠાલવી રહી છે ત્યારે આ જ અબજો રૂપિયાનો કોન્ટ્રાક્ટ થી લઈને બિલો પાસ કરાવવા માટે હવે રાજકારણીઓ ઘરની હોમ મિનિસ્ટ્રી સંભાળતી તેમની ૫ નીઓ હવે સરકારી કામોની પતાવટ કરવામાં માહિર બની છે ત્યારે હવે રાજકારણીઓ અને ઉચ્ચ અધિકારીઓની ૫ નીઓ બર્થડે ટ્ટિીપાર્ટી લગ્નની તારીખ થી લઈને અનેક બહાના બાજી થી પાર્ટી યોજીને કોન્ટ્રાક્ટર થી લઈને બિલો પાસ કરાવવા આ પાર્ટીમાં સોદા થતાં હોવાની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. સાહેબ નું ઘર ના હોમ મિનિસ્ટ્રી સંભાળતા પતી સામે બહુ ઓછું બોલે પણ હા કામ કરાવવું હોય તો ઘરના હોમ મિનિસ્ટ્રી સંભાળતા જ કરી શકે ત્યારે હવે રાજકારણીઓએ ઉચ્ચ અધિકારીઓના પતી. સાથે ઘરોબો કરીને પોતાની ૫ ત્રીઓને આગળ મૂકીને કિટ્ટીપ પાર્ટી થી લઈને અનેક પાર્ટીઓના આયોજન અથવા તો કોઈ નાના ટ્રસ્ટો ખોલીને પબ્લિક સેવાના કામોમાં એક ગેસ્ટ બનાવીને મિત્રતા કેળવી ને મોટા ખેલો આ ફાઈલ ક્લિયર કરવાના થઈ રહ્યા છે. આજે તમામ સરકારી કચેરીઓમાં ટેન્ડર ભરો અને જેન્ડર ભરેલા હોય તેના નીચો ભાવ જેનો હોય તેને મળે પણ હવે મોડસ ઓપરેન્ડી બદલાઈ ગઈ છે તંત્રમાં પણ ક્વેરી માસ્ટરો ની સંખ્યા સતત વધી રહી છે ક્વેરી એવી મૂકવામાં આવે છે કે ટેન્ડરમાં આવી શરતો મૂકવામાં આવે છે જેમાં તમારી પાસે એ વસ્તુ ન હોય અને ઊંચા ભાવ ભરનારને ટેન્ડર સેટિંગ ડોટ પ્રેમ થી આપવામાં આવે છે.
આજે સૌથી વધારે ફાઇલોમાં રસ હોય તો ઉદ્યોગો થી લઈને જમીનો અને ટેન્ડરો પાસ કરાવવા માટે ટોચના રાજકારણીઓ ની પનીઓએ ઉચ્ચ અધિકારીઓની ૫ નીઓ નું સેટીંગ કરીને કિટ્ટી પાર્ટીઓમાં થઈને આયોજન કરવામાં આવે છે ત્યારે આજે જે ઊંચા નેતાઓની મહિલાઓ બેંકના ખાતામાં પહેલા દિયા પણ બેલેન્સ ન હતા બીપી તે હવે ભરાઈ ગયા છે ત્યારે નવી ગાડીઓ અને નવા પ | ર્લરમાં જઈને બ્યુટી બનીને તથા વિદેશ ની ભેટ સોગાદો થી સંબંધો વધારીને હવે કામો ક્લિયર કરવા નેતાઓએ ૫ નીઓને કામ સોંપી દીધા છે ત્યારે અંડા અંડા કરવામાં | ઉચ્ચ અધિકારીઓ માં મહેસૂલ થી લઈને પાલિકાઓમાં મોટા કોન્ટ્રાક્ટ મેળવવા અને જમીનમાં સરકારી પડતર હોય તેમાં ક્લિયર કરાવવા પણ આ | કિટ્ટી પાર્ટીઓમાં ચર્ચા મુજબ સેટિંગ થતું હોય છે ત્યારે રોજ બરોજ એસીબી દ્વારા ભ્રષ્ટાચાર મામલે રોજ-બ-રોજ બેથી ત્રણ મહિલા ચડે છે ત્યારે રાજકીય પક્ષોના અને સત્તાધારી પક્ષના કાર્યકરોમાં પોતાના સાચા કાર્યો અને પોતાનું ટેન્ડર નીચા ભાવ રૂ હોવા છતાં ઉચ્ચ નેતાઓના દબાણ અને અધિકારીઓની મિલીભગતથી ઊંચા ભાવનું ટેન્ડર હોય તેને પધરાવી દેવામાં આવે છે. ત્યારે ગુજરાત સરકારમાં હવે રાજકારણીઓ અધિકારીઓમાં હવે મહિલા રાજ આવી ગયું છે તેમ મહિલાઓનું થાય ત્યાં મિલન ત્યાં ટેન્ડર પાસ કોને કરવું કોને પાડી દેવા તેની બનશે વિલને.