ગુજરાતમાં ચૂંટણીઓ જાહેર થતા ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતાનો ચુસપણે અમલ કરાવવામાં આવતા સરકારી વાહનો હાલ જમા થઈ ગયા છે ત્યારે ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ બુલેટ લઈને ઘરેથી કાર્યાલય એવા મહાનગરપાલિકા ખાતે આવ્યા હતા ત્યારે રોડ રસ્તા પરથી આ ફોટો તેમનો કેદ કરી લીધો હતો સરકારી વાન હોય કે ન હોય કોઈ ફરક પડતો નથી પણ બાપુ અલગ મિજાજના હોવાથી ઘરની ગાડી પુત્ર લઈ જતા પોતે બુલેટ લઈને આવી ગયા હતા.