GJ-18 વિધાનસભાની ચૂંટણીમાં ડિજિટલ પ્રચાર કરવા ર્રૂ મ્ૈાી મોટી સંખ્યામાં આવી,

Spread the love


ગુજરાતમાં ચૂંટણીઓના ઢોલ વાગી રહ્યા છે, ત્યારે ચૂંટણી જીતવા અનેક રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ આરંભી દીધી છે, હવે ડિજિટલ પ્રચારનું યુગ શરૂ થયો છે ત્યારે પ્રચારમાં ઝડપભેર તેજી લાવવા સસ્તી અને સારી સિદ્ધપુરી જાત્રા હોય તેમ ભાજપ દ્વારા અર્ હ્વૈાી પ્રચારમાં ફરશે, ત્યારે કેસરીયા રંગથી સજ્જ અર્ હ્વૈાી પ્રચારમાં આકર્ષણનું કેન્દ્ર બનશે તેમાં બે મત નથી, ત્રિપાઠીઓ જંગ ખેલાવવાનો છે, ત્યારે ડિજિટલ યુગ નો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે, ગામડા જેવા છેવાડાના માનવી સુધી પ્રચાર પ્રસાર કરવા અને નાના રસ્તા પર પણ આ ગાડી જાય તેવા ઉદ્દેશથી ગાડી પાછળ ન્ઈડ્ઢ લગાવીને બેટરી સંચાલિત પ્રચાર પ્રસાર કરવામાં આવે તેવી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com