૧/૧૨ મોકો, મુકેશનો ચોક્કો, જીતાડશે લોકો, મુકેશ જંમ્પર, પ્રચાર બંમ્પર, કોણ કુદાવશે ડંમ્પર

Spread the love

આપના ઉમેદવારનો આજે જન્મદિવસ, નમો ,કમો ,હવે મૂક્કો, મત આપવાનું ના ચુકો

ગુજરાતમાં ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, ત્યારે પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન આજે ચાલી રહ્યું છે, ત્યારે GJ-18 ના ઉત્તરશીટના આપ પાર્ટીના ઉમેદવાર મુકેશ પટેલે ભારે કરી, આજે જન્મદિવસ હોવાથી રાત્રે ૧૨ઃ૦૦ વાગ્યે કેક કાપીને, બીજા દિવસે મતો પેક કરવા લાગી ગયા છે, મુકેશ પટેલ નો જન્મદિવસ આજ રોજ ૧/૧૨/૨૨ હોવાથી (૧/૧૨) એક બાર મોકો, મુકેશનો ચોક્કો, જીતાડશે લોકો, તેવા સ્લોગન સાથે ટ્રાયસિકલ સાથે મુકેશ જમ્પર પ્રચારમાં ઉતર્યા છે. મુકેશ જમ્પરે એવા ડખાના ડંમ્પર મૂક્યા છે કે બીજા ઉમેદવારને જીત બંમ્પર મેળવવા વાળ ખંજવાળતા કરી દીધા છે, રોજ નવું નવું મુકેશ કોથળામાંથી બિલાડા કાઢે છે. ત્યારે જન્મદિવસ ૧/૧૨ હોવાથી લોકોને જન્મદિનની એકવાર મોકો આપવાનું કહી રહ્યા છે,
આમ આદમી પાર્ટી દ્વારા હજુ જાેઈએ તેટલું મોટો સંગઠનનો ટેમ્પો નથી ,પણ મુકેશ જંમ્પરે ટેમ્પો જમાવ્યો છે. રોજ નવા નિત ચૂંટણીલક્ષી મદારીની જેમ મુકેશ મદારીએ તો ભારે કરી, ત્યારે સવારથી પ્રચાર કરવા નીકળતા મુકેશ પટેલે રાત્રે જ જન્મદિન ઉજવી દીધો હતો અને રાત્રે પાછા ટ્રાયસિકલ લઈને પ્રચાર કરવા નીકળ્યા હતા, બાપા મુકેશ ને કોઈ રોકો, માંગે મોકો, મારશે ચોક્કો, હવે પ્રજા ડોકો તેઓ મહોલ ઉભો કરી દીધો છે. બાકી રાત્રે ગાડીમાં સુઈ જાય, સવારે થતા નાહવા ધોવા જઈને ફ્રેશ થઈને આવી જાય, મુકેશની કુકરી હવે ભલભલાના પક્ષોને ત્રિપાંખીઓ જંગ રોમાંચક બનાવતા આખા ગામને ચકરાવે ચડાવી દીધું છે.

‘આપ’ના ઉમેદવારનો આજે જન્મદિવસ હોવાથી જન્મદિનની તારીખ ૧/૧૨/૨૨ અને પોતે બોલી રહ્યા છે ,કે એક બાર, આપો મોકો, તેમ મુકેશ પટેલ ટ્રાયસાઈકલ લઈને રાત્રે પ્રચારમાં નીકળ્યાં છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com