આપ પાર્ટીના ઈસુદાન ગઢવી ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ગોપાલ ઈટાલિયા નેશનલ જોઈન્ટ સેક્રેટરી બન્યા

Spread the love

અમદાવાદ

આમ આદમી પાર્ટી નાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઓર્ગેનાઈઝેશનનાં ડો.સંદીપ પાઠકે ગુજરાત આપ સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે . કારમા પરાજય બાદ સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો છે ઈસુદાન ગઢવી ગુજરાત પ્રદેશ પ્રમુખ બન્યા છે . ગોપાલ ઈટાલિયા નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્ર નાં સહ પ્રભારી બન્યા છે.જ્યારે અલ્પેશ કથિરીયા સુરત ઝોનના, ચૈતર વસાવા દ.ગુજરાતના , ડૉક્ટર રમેશ પટેલ ઉ.ગુજરાત ઝોનના , જગમાલ વાળા સૌરાષ્ટ્રના , જેવેલ વસરા મ.ગુજરાતના અને કૈલાશ ગઢવી કચ્છ ઝોનના થઈ એમ કુલ ૬ કાર્યકારી પ્રમુખ બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com