ભારતનો સૌ પ્રથમ ખાનગી કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડનો વટવા ખાતે બાબુભાઇ જમનાદાસ પટેલના વરદ હસ્તે શુભારંભ

Spread the love

અમદાવાદ

ભારતનો સૌ પ્રથમ ખાનગી માર્કેટ યાર્ડનો શુભારંભ વટવા, અમદાવાદ ખાતે બાબુભાઇ જમનાદાસ પટેલના વરદ હસ્તે થયેલ છે. સાથે બિપીનભાઈ પટેલ (ગોતા), લલિત પટેલ, કેતન પટેલ, વૈભવ પટેલ તથા ધ્રુવ પટેલ તસ્વીરમાં છે.આ માર્કેટ યાર્ડ 24 x 7, 365 દિવસ કાર્યરત રહેશે તથા સંપૂર્ણ આધુનિક સુવિધાઓ જેવી X કે CCTV, RCC રોડ, વે બ્રિજ, પાર્કિંગ, બેન્ક, ગેસ્ટ હાઉસ સાથે ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com