એરપોર્ટ પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપતી અમદાવાદ એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

આરોપી અશોક ચંદુજી ઠાકોર

અમદાવાદ

પોલીસ કમિશનર અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ અમદાવાદ, એસ.ઓ.જી.ના હેડને લગતી તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડવા અંગેની સૂચના મુજબ મદદનીશ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન તથા પોલીસ ઇન્સપેકટર એ.ડી.પરમારના માર્ગદર્શન આધારે પો.સ.ઇ. પી.આર.બાંગાની ટીમ અમદાવાદમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી આધારે એરપોર્ટ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૪૬૨૩૦૦૩૧/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫(ઇ), ૬૬(૧)(બી) મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપી અશોક ચંદુજી ઠાકોર (વાઘેલા) ઉ.વ.૪૨, ધંધો.મજુરી, રહે. પાણીની ટાંકી પાસે, ઠાકોરવાસ, કોતરપુર, સરદારનગરને તા.૧૧/૦૩/૨૦૨૩ ના કલાક ૧૧/૩૦ વાગ્યે સી.આર.પી.સી. કલમ-૪૧(૧)આઇ મુજબ પકડી અટક કરી આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરી છે.

કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ

(૧) એ.ડી.પરમાર,પો.ઇન્સ.

(૨) પી.આર.બાંગા, પો.સ.ઇ.

(૩) ઝેડ.એસ.શેખ, પો.સ.ઇ.

(૪) મ.સ.ઇ. જગદીશકુમાર ભાઇલાલભાઇ(બાતમી)

(૫) હે.કો. ગજેન્દ્રસિંહ ઇસરાસિંહ (બાતમી)

(૬) હે.કો. મુકેશભાઇ જાયમલભાઇ (બાતમી)

(૭) હે.કો. જયેન્દ્રસિંહ વીરભદ્રસિંહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com