દિવ્યાંગ મહિલા સીએમ સુધી ફરિયાદ કરવા સચિવાલય ખાતે ડેરા તંબુ તાણીયા

Spread the love

દેશમાં બેરોજગારોની સંખ્યા વધી રહી છે,ત્યારે પોતાના પગ પર ઉભા રહેવા અને ખાસ કે પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે દિવ્યાંગ મહિલાએ ચા ની રેકડી કરતા દબાણ શાખા એલફેલ બોલતા અને હપ્તાગીરીની વાતો કરતા તંત્ર સામે મહિલાએ દબંગાઈથી મેદાને ઉતરી છે. મહુવા પાસે અકસ્માતમાં ડાબો પગ ગુમાવનાર નેહા ભટ્ટ પોતે AMC ની રંજાડથી આજે મુખ્યમંત્રીને રજૂઆત કરવા આવી હતી, ત્યારે ગેટ નંબર -૨ પાસે પોતે ખુરશીમાં બેઠી છે અને કપડાં ટૂંકા પહેરવાનું કારણ, પગની તકલીફના કારણે છે ,જેથી સલામતી શાખા દ્વારા આ મહિલાને અંદર જવા દીધી ન હતી, ત્યારે ખુરશીમાં બેસીને પોતે પોતાની રજૂઆત કરવા જઈ શકે તે માટે આજીજી કરી રહી છે ,ત્યારે દિવ્યાંગ જેવી વ્યક્તિને ચા ની રેકડી ચલાવીને પરિવારનું માંડ પૂરું કરતી હોય ત્યાં તંત્ર મોટો મીર માર્યો હોય તેમ અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને હેરાન કરતા મહિલા પોતે મેદાને ઊતરી છે, ત્યારે પોતાની વ્યથા અને રજૂઆત કરવા પોતે ગાંધીનગર સચિવાલય ખાતે આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com