ગાંધીનગર લોકસભા સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહ ની પ્રેરણાથી તુલસી વલ્લભ નિધિ દ્વારા સિવિલ હોસ્પિટલ, GJ-18 ખાતે શરુ કરવામાં આવેલ નિઃશુલ્ક આહાર કેન્દ્ર ખાતે અમિતભાઈ શાહ ના પુત્રવધુ શ્રીમતી રિશિતાબેન શાહ તથા ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ ની તથા ગાંધીનગર મહાનગરના પદાધિકારીઓ, કાર્યકર્તા મિત્રો સાથે દર્દીઓ, તેમના સગાઓને ભોજન પીરસવાનો તેમજ દર્દીઓની સારવાર અંગેની માહિતી મેળવવાનો તેમજ ખબરઅંતર પૂછી તેમના અભિપ્રયોગ જાણવાનો અવસર પ્રાપ્ત થયો હતો, ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અનેક કામોમાં વ્યસ્ત રહે છે, ત્યારે GJ-18 એવા જિલ્લા તાલુકામાં જે વિકાસ થયો છે તે કેન્દ્રીય ગૃહ મંત્રીને આભારી છે, રોડ રસ્તા થી લઈને વિના મૂલ્ય સિવિલમાં ભોજન શરૂ કરવામાં આવ્યુંત્યારેદર અઠવાડિયેભાજપના અનેક કાર્યકરોઆ રસોડાની મુલાકાત લઈનેદર્દીઓના સગા ને પીરસે છેજેથી ધ્યાન પણ રાખી શકાય, ત્યારે તસવીરમાં ચેરમેન જશુ જોરદાર તથા કેન્દ્રીય મંત્રી અમિત શાહના પુત્રવધુ રિશીતાબેન શાહ દ્વારા જે ભોજન પીરસી રહ્યા છે ત્યારે લોકોને જમાડવાનોઆનંદ અનેરો હોય છે, ભલે ગમે તેટલા મોટા થાવ છેલ્લે તો અનાજ પાણી એ જ મહત્વના છે, લગે રહો મુન્નાભાઈ ની જેમ લગે રહો રિશીતાબેન આવી મુલાકાત કરતા રહેશો, તો ખ્યાલ આવશે કે સસરાએ GJ-18 ખાતે કેવા સુંદર કામો કરેલા છે, હંમેશા આપનારનો હાથ ઊંચો હોય છે, ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા કરેલા કામોનાફળતમામ લોકો ખાઈ રહ્યા છે, આતો કામની ફક્ત બોણી જ છે બાકી અમિતભાઈ તુને કર દિયા કમાલ એટલા કામો કરેલા છે, મહિને એકાદ વાર આપ રૂબરૂ અચાનક આવતા રહો તેવી દિલથી શુભેચ્છા જેથી વિકાસની ગાડી ધમધમાટ ચાલે અને કદાચ ક્યાંક પંચર પડે તો દિલ્હી વાળા દાદા બેઠા જ છે,